________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
છે અને વ્યછિપરત્વે ઉપાધિભેદે ભિન્નપ્રવૃત્તિ અવકાય છે. આ વિશ્વમાં સર્વ જીને નૈસગિકરીતિએ જીવવાને એકસરખો અધિકાર હોય છે તેમાં અન્ય જીવોને રક્ષવાનો પણ એકસરખે અધિકાર હેય છે અને તેના વેગે દયાદિગે રક્ષક પ્રવૃત્તિમાં પ્રવર્તવાને એકસરખે અધિકાર હોય છે, છતાં વ્યક્તિની અપેક્ષાએ અને ગુણકર્મની અપેક્ષાએ ઉપર્યુક્ત પ્રવૃત્તિમાં સદોષતાદિ અનેક તરતમયેગો રહે છે તથાપિ તે તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આન્તરિક નિર્લેપત્વ ધારવું એ તે સર્વ જીવોને એધસરખે ઉપદેશ દેવે પડે છે. વોઝવચવનમ્ એવું જલજંતુઓ વગેરે સૂક્ષ્મપ્રાણિવર્ગમાં અવલકાય છે તેથી એમ ન સમજવું કે મનુષ્ય માટે પણ સર્વથાપ્રકારે એ સૂત્ર આદેય છે. જીવન જીવવામાં જીવની સહાય છે, મનુષ્યને જીવવામાં છે અને અજીને ઉપગ્રહ છે, પરન્તુ આન્તર બાહ્ય તારતમયેગે નિર્દોષ પ્રવૃત્તિના માર્ગ ઉપર આરેહતા રહેવું એવું અવધીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે હિંસાદિથી સ્વદેષ પ્રવૃત્તિને આદરતાં છતાં અન્તથીઅનુબંધાદિહિંસા પરિણામને ત્યાગ કરીને નિર્દોષત્વ ધારણ કરવું કે જેથી મેનાથઃ એ સૂત્રરીતિ પ્રમાણે જ્ઞાનાવરણીયાદિ કર્મબંધમાર્ ન થવાય અને અન્તથી નિબંધ મુક્ત અંશે અંશે રહી શકાય અને ઉપરની ઉચ્ચભૂમિકામાં આરેહવાને અધિકાર પ્રાપ્ત થાય. નિર્દોષપ્રવૃત્તિ અને નિર્દોષપરિણામે આત્માની શુદ્ધતા થાય છે એવું પ્રત્યેક વર્ણાધિકારમાં રહેલા મનુષ્ય અવધીને સ્વાધિકારે તરતમયેગે સદોષપ્રવૃત્તિ છતાં અન્તરથી શુદ્ધિાપગે નિર્દોષ રહેવા લક્ષ્ય દેવું અને સ્વાધિકારકર્મથી ભ્રષ્ટ ન થવું. વસ્તુતઃ આધ્યાત્મિકજ્ઞાન અને આધ્યાત્મિક સર્વવિરતિચારિત્રરૂપનિવૃત્તિમા
ના જેઓ પરિપૂર્ણ અધિકારી ન થયા હોય તેઓએ પ્રવૃત્તિમાર્ગમાં ધર્મ અને કર્મથી પ્રવૃત્ત રહેવું જોઈએ. સર્વવિરતિરૂપ ચારિત્ર અંગીકાર કરનારાઓને પણ ધર્માર્થ યથાગ્ય અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવી પડે છે. જેઓ અપ્રમત્ત ચારિત્રભાવમાં રહે છે તેઓને પણ આન્તરધ્યાનરૂપ પ્રવૃત્તિ સેવવી પડે છે. ધર્મની રક્ષાર્થે ધર્મની પ્રત્યર્થે અને ધર્મના પ્રચારાર્થે અનેક પ્રકારની આવશ્યક સેવારૂપ પ્રવૃત્તિ
For Private And Personal Use Only