________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
સેવવી પડે છે તે પશ્ચાત્ જેઓ ગૃહાવાસમાં રહ્યા હોય અને જેએના માથે ગૃહાવાસ સંબંધી અનેક ફન્નેં અદા કરવાની છે તેને તે પ્રવૃત્તિમાર્ગનું અવલખન હોય એમાં શું આશ્ચર્ય ? અલખત તેમાં કોઈપણ પ્રકારનું આશ્ચર્ય નથી. પ્રવૃત્તિનાં વર્તુલા સ્વવૃત્તિના અનુસારે પ્રત્યેક જીવને લઘુ લઘુત્તર લઘુત્તમ અને મહત્ મહત્તર મહત્તમ હાય છે. કોઈને સંકીર્ણષ્ટિથી રૂઢપ્રવૃત્તિવર્તુલમાં રહેવું પડે છે અને કોઇને ઉદારદ્રષ્ટિથી મહત્તમપ્રવૃત્તિવનુંલમાં રહી પ્રવર્તવું પડે છે. કોઇનું અનન્તવર્તુલ સાધ્યરૂપે પ્રવર્તે છે અને કેાઇને ભાવનામાં અમુક વૃત્તિભેદે અમુકપ્રકારનું પ્રવૃત્તિવર્તુલ કલ્પવું પડે છે. જ્ઞાનભેદે, દેશભેદ, કાલભેદે, ભાવભેદે, ધર્મભેદે, અને સમાજભેદે અનેકપ્રકારનાં લઘુમહત્તમપ્રવૃત્તિવર્તુલ હાય છે, તેમાંથી કેાઈમાં કોઈ વર્તે છે અને કાઈમાં કાઈ વર્તે છે. વ્યાવહારિક અને નૈઋયિકષ્ટિએ અસંખ્ય અને અનન્તભેદવાળાં પ્રવૃત્તિવર્તુલે થાય છે. પ્રવૃત્તિમાર્ગનાં પિરવતુલા દેશ, કાલ, દ્રવ્ય અને ભાવભેદે સર્વ જીવા આશ્રયી અનેક પ્રકારનાં અવલેાકાય છે અને તેમાં સર્વ જીવે વૃત્તિદ્વારા પ્રવૃત્તિમાં ગુંથાયલા દેખવામાં આવે છે. સર્વ પ્રકારની પ્રવૃત્તિયેનું અધિકારભેદે લાભાલાભ સ્વરૂપ અનુભવ્યા પશ્ચાત્ સ્વાગ્યાધિકારભેદે જે કઈ લૈાકિકાજીવિકાર્થે અને ધર્માર્થ આનુમાજીના સંયેાગેા તપાસી પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં હાનિ કરતાં વિશેષતઃ લાભની પ્રાપ્તિ થાય છે. પ્રવૃતિ કર્યા વિના રહેવાતું નથી, તેથી જ્યાંસુધી પરિપૂર્ણનિવૃત્તિ થઈ નથી ત્યાંસુધી વ્યવહારનયાનુસારે પ્રવૃત્તિ કરવી એ ઉચિત આવશ્યક અને લાભપદ અવમેાધાય છે. સત્ય ચેાગ્યપ્રવૃત્તિ અધિકારે અવમેધવી અને સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી અને સ્વાધિકારે પ્રવૃત્તિ દશામાં નિર્લેપ રહેવું એ પ્રવૃત્તિમાર્ગના અધિકારીઓને સારરૂપ અવમેધાવવાનું છે. એકજ ખાખતમાં અનેક મનુષ્યેાના અનેક પ્રવૃત્તિ માર્ગો ભિન્ન પડતા હોય અને અનેક પ્રવૃત્તિયાના વિચારેનુ મત સંઘર્ષણ પરસ્પર થતું હોય તેમાં કઈ પ્રવૃત્તિયેા પરસ્પર સાપેક્ષતાએ સાધર્મ્યુ એકતાને ભજે છે તેના નિર્ણય કરવા એ કઇ પ્રવૃત્તિયાના પરિપૂર્ણ સમ્યાન વિના ખની શકે તેમ નથી. પૂર્વ કાલમાં, વર્તમાનમાં,
For Private And Personal Use Only