________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધારે છે તે કરે છે અને રૂઢિપ્રવાહમાં થએલી મલિનતાને દૂર કરે છે અને વિશ્વમનુષ્યને પરમાત્મપદ પ્રાપ્ત કરવાના મુખ્યસાધના મૂળ ઉદ્દેશામાં લાવી મૂકે છે. આત્મજ્ઞાની ગુરૂઓની વંશપરંપરા એક સરખી રીતે વહે એ કંઈ નિયમ નથી. અધકારમય જમાના પછી પ્રકાશમય જમાને અને તે પછી અંધકારમય જમાને દિવસ અને રાત્રિની પેઠે થયા કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરૂના ભકતે પોતાના ગુરૂની આજ્ઞા પ્રમાણે કર્તવ્ય કાર્યો કરે છે અને તેઓ ગુરૂની આજ્ઞા પ્રમાણે પૂર્ણ શ્રદ્ધબલથી મહરાજાના આસુરી સિન્યને હરાવવા સમર્થ થાય છે. પૂર્ણ શ્રદ્ધામળથી ગુરૂનું હૃદય આપોઆપ ઉગારવિના પણ શિષ્યના હૃદયમાં ઉતરે છે. તે માટે પૂર્ણ શ્રદ્ધાબલને મૂળ લેકમાં ઉલ્લેખ કર્યો છે. પૂર્ણ શ્રદ્ધાબળવાન મનુષ્યો વર્તમાન જમાનામાં જે પારમાર્થિક, ધાર્મિક કાર્યો કરીને વિજ્ય મેળવે છે તેને અન્ય મનુષ્ય મેળવી શકતા નથી. અએવ ઉપર્યુક્ત લેકના પૂર્ણરહસ્યનું હૃદયમાં મનન કરી ગુર્વાજ્ઞા પ્રમાણે ધાર્મિક કર્તવ્ય કર્મોને અનુએ કરવાં જોઈએ.
અવતરણ–અધર્મવિનાશક, ધર્મસંસ્થાપક આત્મજ્ઞાની મહાત્માઓ પ્રગટે છે, જન્મે છે, તેથી તેઓની સેવાભક્તિ તથા આજ્ઞાથી ધર્મને તથા ધર્મી મનુષ્યને ઉદ્ધાર થાય છે. તે દર્શાવે છે. अधर्मस्य विनाशाय, धर्मस्थापनहेतवे । आत्मज्ञानिमुनीन्द्रापा, मक्तारा महीतले ॥१५॥ અજ્ઞાનાવિનાશન, નાનાં બાશનના धर्मोद्धारकयोगीन्द्रा, गीयन्ते ईश्वरा जनैः ॥१५५॥
શબ્દાર્થ –અવિનાશાર્થ અને ધર્મસંસ્થાપનાર્થ આ વિશ્વમાં માત્મજ્ઞાનિમુનીન્દ્રના અવતારે થાય છે. અજ્ઞાન, નાસ્તિક્ય આદિ આસુરી સપના નાશવડે અને જ્ઞાનદર્શનાદિ સદ્દગુણેને વિશ્વમાં પ્રકાશ કરણથી વિશ્વજવડે તે ધર્મોદ્ધા રોગીન્દ્ર, ઈશ્વરે ગવાય છેલેવાય છે.
For Private And Personal Use Only