________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૧
સમભાવ ધારીને પ્રારબ્ધ વેદતા છતા અન્ય જીવોના ઉદ્ધારના સદુ ધર્મ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે. આત્મા એજ પરમાત્મા છે તેમાં વચ્ચે ભેદ કરાવનાર રાગદ્વેષાદિક કર્મ છે એવું અવધીને તેઓ રાગછેષના પરિણામને આત્મજ્ઞાન ધ્યાનથી ક્ષય કરે છે, રાગદ્વેષ ટાળવાની સાથે આત્માના ગુણેને અનુભવ કરી પ્રભુની પેરે વિશ્વપર દષ્ટિ ધારણ કરે છે. સંપૂર્ણ વિશ્વવતિ જીને તેઓ સ્વાત્મા સરખા દેખે છે તેથી તેઓના હૃદયમાં પ્રભુની ઉદારતા પ્રકટે છે અને તેથી તેઓ ઈશ્વરમાં અને સ્વાત્મામાં અભેદ ભાવના દેખે છે. આત્મા સ્વયં ઈશ્વર છે અને ઈશ્વરી ભાવનાં કિરણોને પ્રકાશ થવાથી સ્વને તેને અનુભવ આવે છે તેથી આત્મજ્ઞાની અદંરક્ષણ કહ્યું
મુઃ એવા ઉગાને બહાર કાઢે છે અને સકલકર્મની ક્ષીણતા કરતે કરતે જીવન્મુક્ત બને છે. અધ્યાત્મજ્ઞાની મહાત્માઓ અમુક દેશકાલના બાહ્યાચાર બંધનોથી મુક્ત રહે છે. તેઓ ગમે તે ધ
ચાર પ્રવૃત્તિને સેવે છે અને ત્યજે છે. તેઓ કલ્પાતીત દશામાં નિમગ્ન રહી પ્રવૃત્તિ કરે છે. અન્તરાત્માએ અધ્યાત્મજ્ઞાનનાં સંપૂર્ણ રહસ્યને અધ્યાત્મ દષ્ટિબળે અવબોધી શકે છે અને વિશ્વવતિ સર્વ ધર્મશાસ્ત્ર અને તેના વિચારને સમ્યકત્વપણે હૃદયમાં પરિણમાવવાને સ્વતંત્ર બને છે. આત્મજ્ઞાની મહાત્માઓ આત્માના ઉપશમાદિ સર્વ ધર્મના ઉપાસકે છે. તેઓ જે ધર્મની તિભાવતા થઈ હોય છે તેને આવિર્ભાવ કરવાને ઈચ્છે છે. ત્યાગી આત્મજ્ઞાની મહાત્માઓ અતરાત્મા એગ્ય ક્ષમા સરલતા નિરહંતા નિર્લોભતા અહિંસા, સત્ય અરતેય, બ્રહ્મચર્ય, સંતેષ હૃદયશુદ્ધતા આત્મચિંતવન ભક્તિ આદિને પ્રાપ્ત કરીને આત્માને જ પરમાત્મ રૂપે પ્રકટ કરે છે. परमात्मदर्शनभा ४धु छ , तिरोभाव निजऋद्धिनो, आविर्भाव શra, vમાતમ પર તે કહ્યું તે પ શું રાસ, આત્માના જ્ઞાનાદિ અનન્ત ગુણ તિરભાવે રહેલા છે તેઓને કર્માવરણ દૂર કરી આવિર્ભાવ કરે તેજ પત્તાભ ા૨ છે. હદયની બહાર પરમાત્મા પદ પ્રાપ્ત કરવા જવું પડે તેમ નથી. તમે પિતે જ પરમાત્મા છે. જે વેળાએ તમે પિતાને શરીર તરીકે માને છે તે વેળાએ તમે
For Private And Personal Use Only