________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૯
અત્ર પ્રકટભાવ થાય છે. તીર્થંકરા વગેરે પરમાત્મા અવાધવા. આર્યોવર્તની ભૂમિમાં ઉત્પન્ન થએલા મનુષ્ય ગમે તેવા ચાર્વાક જડવાદીઓ અનીને બાહ્ય પદાર્થોમાં સુખ માનશે ત્યાંચે, અંતે તેએ આત્માના નિત્યસુખ પ્રતિ વળશે. તેનું કારણ એ છે કે આર્યાવર્તનું ધર્મવાતાવરણ તેઓને પેાતાની અસર કર્યા વિના રહેતું નથી. આય્યવર્તમાં ગમે તેટલા ધર્મો છે અને નવા ઉત્પન્ન થશે ત્યાંચે વિવિધમતભેદે પણ આત્માના સત્ય સુખને જણાવશે અને તેની પ્રાપ્તિ માટે ધર્મકાને સ્થાપશે. સર્વ ધર્મોની આત્મસુખ માટે એકવાક્યતા છે. આત્મસુખની પ્રાપ્તિ કરવી એ મનુષ્યજન્મનું કર્તવ્ય છે. મનુષ્યાવતારના અલ્પાયુષ્યમાં સત્યસુખ પ્રાપ્ત કરવાનું છે. તેની જો પ્રાપ્તિ ન થઈ અને શરીર માટીમાં મળ્યું તો મનુષ્યાવતારની નિષ્ફળતા અવધવી. મહિરાત્માઓ જ્યારે આ પ્રમાણે આત્મસુખને અનુભવ કરવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓને દેહાધ્યાસ ઢળે છે અને બાહ્યસુખા ક્ષણિક છે એવા અનુભવ આવે છે. આત્મજ્ઞાની ગુરૂએના સદુપદેશથી તેઓ આત્મામાં સુખને અનુભવ કરે છે એટલે તેઓ નિરૂપાધિ દશાને પ્રાપ્ત કરે છે. અહિરાત્માઓ જ્યારે ત્યારે અન્તરાત્મ પદને પામે છે. અન્તરાત્મા થએલા મનુષ્ય માહ્ય સમા લક્ષ્મીવૈભવને કંઈ હિસાખમાં ગણતા નથી. દેવાનાં સુખાને પણ તે હિંસાખમાં ગણતા નથી. આત્માના સત્ય સુખના ઉપાસક તેએ બને છે તેથી તે બાહ્યસત્તાલક્ષ્મી વૈભવા માટે રજોગુણી અને તમેગુણી બની યુઢ્ઢા કરી મનુષ્યનાં રક્ત વહેવરાવતા નથી. અધ્યાત્મજ્ઞાનમાં મસ્ત થએલા ભારતવાસી અન્તરાત્મમનુષ્યાના હાથમાં જ્યારે સર્વ દેશાનું ગુરૂપદ આવશે ત્યારે સર્વદેશામાં શાંતિ પ્રવર્તશે એમાં અશમાત્ર સંશય નથી. અન્તરાત્માએજ અહિરાત્મીય મનુષ્ચાના ગુરૂ અને છે ત્યારે વિશ્વમાં શાંતિ પ્રવર્તી શકે છે. સમરતવિશ્વવતિમનુષ્યાને અન્તરાત્માએ અર્થાત્ આત્મજ્ઞાનીએ સદગુણની શિક્ષા આપીને સત્ય સુખ સમર્પી શકે છે. વિશ્વસમાજની પ્રગતિ કરવી તેમાં ફ્લેશનાં પરસ્પર અનેક સંઘર્ષણા ઉદ્ભવે છે અને તેમ અનેક મનુષ્યોના વિચારો, શબ્દો અને અશુભપ્રવૃત્તિયેયને સહેવી પડે છે. તેથી
For Private And Personal Use Only