________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે સંસ્કાર પડે છે તેથી તે આજીવિકાગ્નિ નિમિત્ત બાહ્ય પ્રવૃત્તિ ગમે તેટલી કરે છે તેપણ તેઓના હૃદયમાં નિવૃત્તિનાં નિર્મલ ઝરણાં વહ્યા કરે છે. અહિરાત્મભાવથી મનુષ્યેા નૈસર્ગિકસુખમયજીવનને અને પ્રભુમયજીવનનો લાભ પ્રાપ્ત કરી શકતા નથી. ખહિરાત્મભાવથી અયંનિજ્ઞ: પોવતિ, ગળના રુપુચેતસાં ની દશાને પ્રાપ્તકરી સ્વાર્થમયપ્રવૃત્તિ સેવીને અન્યમનુષ્યેાનાં, પ્રાણીઓનાં સુખસાધનાને ઝુટાવી લેવા પ્રયત્ન કરે છે. યોગવાશિષ્ઠમાં મુખ્યપણે દર્શાવેલી મેહ વૃત્તિ યાને માયાની વશ પડેલા અહિરાત્મીયમનુષ્યા ધર્મના હેતુઓને પણ અધર્મ હેતુઓ તરીકે પરિણમાવે છે અને પાપમુદ્ધિને સર્વત્ર અગ્રગામી કરી અનેક જાતીય અકલ્યાણમય પ્રવૃત્તિને સેવે છે. અહિરાત્મભાવથી અજ્ઞાનીએએ જે નીતિના નિયમા માંધ્યા હોય છે તે પણ ક્ષણે ક્ષણે સ્વાર્થવૃત્તિને અનુસરી પરાવર્ત્યા કરે છે. સિકદરે અહિરાત્મવૃત્તિથી હિંદુસ્થાનપર સ્વારી કરી પરંતુ તેને તેનુ પરિણામ સુખરૂપ થયું નહી. બાહ્ય પદાર્થોના ગમે તેટલે ભાગ કરવામાં આવે ત્યાચે તેનાથી સત્ય સુખની પ્રાપ્તિ થતી નથી. ખાવસ્તુઆમાં મહિરાત્મભાવથી અહંતામમતા ઉદ્ભવે છે પરંતુ ખાદ્યપદાર્થો પોકારીને કથે છે કે અરે મનુષ્યે !!! તમે શામાટે અમારામાં અહેતા મમતા કરેછે? અમે કોઇના થયા નથી અને કોઈના થનારા પણ નથી. એક અંગારકર્મકારક ઉષ્ણુતુમાં તાપથી અત્યંત પીડિત થયે અને તેને અત્યંત તૃષા લાગી. તે એક સરોવર પાસે ગયે. સરોવરમાં સર્વજલ સુકાઈ ગયું હતું. ફક્ત એક ખાડામાં અનેક દુર્ગંધી પદાર્થેાથી મિશ્રિત ગંદુજલ હતું. તેણે તેમાંથી અલ્પજલ પીધું પણ તેથી તેની તૃષા ભાગી નહીં. તે એક વૃક્ષ તળે આવીને સુઈ ગયે. તેને ઊંઘમાં એક સ્વ× આવ્યું. તેમાં તેણે સાત સાગરનું જલ પીધું. વિશ્વવતિ સર્વ નદીચેાનું અને સીવરનું જલ પીધું. સર્વ કુવાઓ અને વાપિકાનું જળ પીધું, પરંતુ તેથી તેને તૃષાની નિવૃત્તિ થઇ નહી. તે એક ગંદાજલના પવલ પાસે આભ્યા તેમાંથી પુનઃ ગદુજલ પીવા લાગ્યા, ન્હોંચે તેની તૃષાની નિવૃત્તિ થઇ નહીં. તે સ્વસમાંથી જાગૃત થયા અને સર્વ સ્વાવસ્થાનું સ્મરણ કરવા લાગ્યો અને દુ:ખી થયા. તે અંગાર
For Private And Personal Use Only