________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૦
નથી એમ તેઓને અનુભવ થતું નથી. બહિરાત્મા એવા અજ્ઞાની મનુષ્ય ઈન્દ્રિયેનાં સુખે ભેગવવા માટે અનેક પ્રકારની ધુમશ્ચકીની. પ્રવૃત્તિ કર્યા કરે છે તેમાં પરિણામ અને એ આવે છે કે તેથી ઈન્દ્રિની ક્ષીણતા થાય છે છતાં સત્ય સુખ તે મળતું નથી. રાજ્ય વ્યવસ્થા વગેરે પ્રવૃત્તિઓનું મૂળ કારણ ઇન્દ્રિય સુખ છે એમ જેઓ સમજતા હોય છે તેઓ બાહાથી ગમે તેટલી ઈન્દ્ર સમાન ઉન્નતિ પામ્યા હોય છે છતાં તેમાં પણ તેઓની પડતી વિદ્યુ વેગવત થાય છે. બાબલિયનું રાજ્ય, ગ્રીક રાજ્ય, ઈરાની રાજયે, ઈજીપ્ત
જેયે અને તત્સમયના મનુષ્યોએ બાહ્ય સુખની પ્રાપ્તિ માટે અને ઈન્દ્રિયની તૃપ્તિ માટે અનેક શેહે કરી પ્રવૃત્તિ કરી હતી, પરંતુ તેનું પરિણામ અદ્યપર્યત શૂન્યમાં આવ્યું છે. હાલમાં બાહ્ય વિદ્યાથી પાશ્ચાત્ય વિદ્વાને સત્ય સુખ માટે અનેક પ્રકારની શોધ ચલાવી રહ્યા છે પણ તેનું પરિણામ ખરેખર સત્ય સુખ માટે તે મીંડા જેવું આવ્યું છે અને આવશે. માથા, અને પ્રકૃતિથી ભિન્ન આત્મા છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાંજ અનન્ત સુખ છે એ અધ્યાત્મ જ્ઞાનિમુનિવરેએ નિર્ણય કરે છે, તેમાં નિશ્ચય વિના બહિરાત્મ ભાવથી બાહા જડ વસ્તુઓમાં ગમે તે રીતે સુખ શોધવામાં આવે પરંતુ સુખ ન હોવાથી કટિ ઉપાયો કરતાં છતાં પણ સુખ ન મળે એ સત્ય નિશ્ચય છે. તેને ગમે તેવા સાયન્સ વિદ્યાના પ્રોફેસરે પણ ફેરવવા શક્તિમાન થતા નથી. | બહિરાત્મહષ્ટિમતવિશ્વવતિમતુ બાહાપદાર્થોમાં સુખ બુદ્ધિ કલ્પીને અનન્ત વરતુઓના દાસ બનીને તેઓને સ્વાયત્ત કરે છે. પરંતુ બહિવતુમાં સુખ ન મળતાં અંતે જ્યારે દુખ પ્રાપ્ત થાય છે ત્યારે માખીની પેઠે હસ્ત ઘર્ષણકરે છે. યુરોપ વગેરે દેશમાં બહિરાત્મભાવની અત્યંત પ્રવૃત્તિ થવા લાગી છે અને જડવાદ પ્રતિ લેકોની અત્યંત વૃત્તિ આકર્ષાય છે તેનું પરિણામ અન્ત વિનાશમાં આવવાનું છે. જડવાદી યુરેપીય મનુષ્યની નિવૃત્તિ પણ પ્રવૃત્તિમય હોય છે અને આર્યવાસીઓની પ્રવૃત્તિ પણ નિવૃત્તિમય હોય છે તેનું કારણ એ છે કે આર્યાવર્તના મનુષ્યમાં અધ્યાત્મજ્ઞાનના જન્મતાની
For Private And Personal Use Only