________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૯
તેઓ પિકી જે સમ્યકત્વ વાસિત બુદ્ધિવાળા છે તેઓને અતરાત્માએ કથવામાં આવે છે. વદરામાઓ કરતાં અનન્ત ગુણાધિક અને ન્તરાત્માઓ છે અને અન્તરશત્માઓ કરતાં અનન્ત ગુણાધિક વરએ છે. સર્વ બહિરાત્માઓમાં ઉતરાવ અને પરમારભવ રહ્યું છે. જ્યાં સુધી બહિરાત્મદશા છે ત્યાંસુધી બાદ્યપદાર્થોમાં આત્મત્વ બુદ્ધિ પ્રકટે છે અને ત્યાં સુધી મનુષ્ય, બાહ્ય દેશ રાજય લક્ષ્મી આદિ વસ્તુઓમાં સર્વરવસુખકલ્પના ધારણ કરીને તેમાં રાગ દ્વેષના ગે વારંવાર લેપાયા કરે છે અને ચતુરશિતિલક્ષચનિમાં વારંવાર અવતાર ગ્રહી જન્મ મરણ કર્યા કરે છે. બહિરાત્મીજી બાહ્ય પદા
ના ભંગ માટે અનેક જીના પ્રાણ લે છે અને અસત્યાદિ અનેક પ્રકારનાં પાપ કર્મોને કર્યા કરે છે. બાહ્ય શ્યપદાર્થોમાં સુખ બુદ્ધિથી મનુષ્ય ઈન્દ્રિને પોષવા તલપાપડ થઈ જાય છે પરંતુ બાહ્ય સુખની આશામાં ને આશામાં વૃદ્ધ થઈ મૃત્યુ પામે છે છતાં કશું સુખ તેને પ્રાપ્ત થતું નથી. અજ્ઞ મનુષ્ય બાહી પદાર્થો વડે સુખ ભેગવવાની આશાને ત્યાગ કરતા નથી. તેઓ કાલ્પનિક બાહ્ય સુખ ભેગવવા માટે પ્રભુની પ્રાર્થના કરે છે અને અનેક પ્રકારના યંત્રે તંત્ર અને મિત્રોની ઉપાસના કરે છે. બહિરમાં આત્મબુદ્ધિ થવાથી મનુબે બાહ્ય વસ્તુઓમાં અહંતા કરી દુઃખની પરંપરાને સ્વમનથી પ્રકટ કરે છે. સંપ્રતિ યુપીયમહાયુદ્ધ પ્રવર્તે છે તેનું કારણ અનુભવવામાં આવે છે તે તેમાં બહિરાત્મભાવ દશ્યમાન થાય છે. બહિરાત્મ ભાવથી મનુષ્ય ભૂમિને રાજ્યને વિષે અહંતા મમતા કલ્પી એક બીજાનું પડાવી લેવા મહાયુદ્ધ કરે છે તેમાં કિચિદપિ આશ્ચર્ય નથી. બહિરાત્માઓ અગર વેદાન્તની પરિભાષાએ જીવાત્માએ બાહ્ય વસ્તુઓમાં સુખની વાસનાથી અનેક પ્રકારનાં પાપ કરે છે, પરંતુ તેઓની સુખની આશાને ખાડે પુરા નથી અને ઉલટા દુઃખના મહાસાગરમાં પડી ડુબકી મારે છે. બહિરાત્મી મનુષ્ય જે લક્ષ્મી વસ્તુતઃ લક્ષમી નથી કિનતુ જડભોતિક પદાર્થ છે કે જે સુખ શી વસ્તુ છે તેને પણ અવધવા સમર્થ થતી નથી તેની પ્રાપ્તિથી સુખ માનીને રાચે છે કુદે છે, પરંતુ તે પદાર્થોથી ખરી શાન્તિ મળતી
૧૦૨
For Private And Personal Use Only