SearchBrowseAboutContactDonate
Page Preview
Page 868
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦૭ કરવામાં આવ્યા છે. આર્યવર્તમાં વિદ્યમાન સર્વ દર્શનેમાં પણ પરમાત્મપદ પ્રાપ્ત કરવું એ મુખ્ય ઉદ્દેશ છે. સર્વ નદી જેમ દૂર દૂર તરથી પણ નીકળીને સાગરમાં પ્રવેશ કરે છે તેમ વિશ્વવતિ સર્વધર્મની નદીએ પણ પરમાત્મારૂપ સાગરમાં ભળવા સિંચરે છે. સર્વ દર્શનેનું જૈનદર્શનરૂપ સાગરમાં ભળવું થાય છે. જેનદર્શનમાં નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દનય સમભિરૂઢ અને એવંભૂત એ સાતનય છે. સાતના એકંદર સાતસે ભેદ થાય છે. સાતવડે વિશ્વવતિ દરેક વસ્તુનું સ્વરૂપ પ્રકાશાય છે. સાતનના ગ્રુતજ્ઞાનરૂપ વેદો ખરેખર આ વિશ્વમાં અનાદિકાલથી વર્યા કરે છે અને અનન્તકાલપર્યત વર્તવાના. સાતનયરૂપ જ્ઞાનના પ્રકાશકે સર્વ તીર્થંકર સર્વ, અવબેધવા. ને તે સર્વ તીર્થંકરની અપેક્ષાએ વેદનું પરુષેયત્વ અવબેધવું અને કેવલજ્ઞાનરૂપ વેદોનું અપર્ય ત્વ અવધવું. જે જ્ઞાનમુખથી કથાય છે તે શ્રુતજ્ઞાન અમુક તીર્થંકરની અપેક્ષાએ પિરૂષય છે અને કેવલજ્ઞાન છે તે હૃદયમાં, શુદ્ધાત્મામાં રહે છે તેથી તે શ્રુતજ્ઞાનથી ભિન્ન હોવાથી અપરુષેય છે. સાતનયરૂપ વેદજ્ઞાનથી સર્વ દર્શનેની સાપેક્ષ દષ્ટિએ આદેયતા છે. તથા સાતનયરૂપ વેની સાપેક્ષ દ્રષ્ટિએ પરમાત્માને સમ્યગુબોધ થાય છે અને પશ્ચાત્ તેની સધર્મ કર્મ દ્વારા આરાધના કરી શકાય છે, સાતનયરૂપ વેદોને, વ્યવહાર અને નિશ્ચય વેદમાં સમાવેશ થાય છે. વ્યવહાસ્નય અને નિશ્ચયનયને દ્રવ્યાર્થિક અને પર્યાયાથિક નયમાં સમાવેશ થાય છે. વેદ અને વેદાન્તના કર્મકાંડને અને જ્ઞાનકાંડને જૈનદર્શનના વ્યવહારનયરૂપ વેદમાં અને નિશ્ચય નયરૂપ વેદાન્તમાં સમાવેશ થાય છે. વેદાન્ત પ્રતિપાદિત આત્માની સર્વ દશાઓને બહિરાત્મા અને અન્તરાત્મામાં સાપેક્ષષ્ટિથી સમાવેશ થાય છે. જેનઅધ્યાત્મજ્ઞાનમાં વિશ્વવતિ સર્વધર્મને અનેકાન્ત દષ્ટિએ સમાવેશ થાય છે અએવ જૈનદર્શનકથિત અધ્યાત્મજ્ઞાનની સર્વ વ્યાપકતાની અનન્તતાને ખ્યાલ બાલાજીને આવી શકે તેમ નથી. અનન્તજ્ઞાનરૂપ, અનન્તદર્શનરૂપ અને અનંતચારિત્રરૂપ જૈનધર્મમાં અસંખ્ય નથી ઉઠેલ વિશ્વતિ અસંખ્ય ધર્મોને અનેકાન્તપણે સમાવેશ થાય છે તેથી જૈનદર્શન છે તેજ વેદ અને વેદાન્તરૂપ છે તે અના For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy