________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
દપણે સમાવેશ થાય છે. જીવ અને અજીવ એ એ તત્ત્વનું પ્રતિપાદન કરનારા મુસમાન અને પ્રીસ્તિયેાના મનના જડ અને ચેતન એ તત્ત્વમાં સમાવેશ થાય છે. નૈયાયિકોનાં તત્ત્વાના ષડ્ દ્રવ્યમાં કથંચિત્ સમાવેશ થાય છે. મીમાંસકાની માન્યતાના પ્રવાહથી અનાદિકાલથી વહેનાર શ્રુતજ્ઞાનરૂપ વેદવાણીમાં સમાવેશ થાય છે. ૌઢાના મુખ્ય આત્મતત્ત્વને જૈન દર્શન પ્રતિપાદિત ઋનુસૂત્રનયમાં કથંચિત દૃષ્ટિએ સમાવેશ થાય છે અને હાચારાને જૈન દર્શન પ્રતિપાદિત વ્યવહારનયમાં સમાવેશ થાય છે. વેદ કર્મકાંડના નાગમનયના આચારમાં કથંચિત્ સમાવેશ થાય છે. કબીર પ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનના જૈન દર્શન પ્રતિપાતિ નિશ્ચયનયમાં સમાવેશ થાય છે અને કશ્મીરે પ્રતિપાદિત સદાચારના વ્યવહારનયમાં સમાવેશ થાય છે. સાંખ્ય પ્રતિપાદિત પુરૂષ અને પ્રકૃતિ તત્ત્વાના આત્મા અને જડ દ્રવ્યમાં કથંચિત્ સમાવેશ થાય છે. વૈકુંઠ અને ગાલાક, તપલેક વગેરેના ખાર દેવલાકના વિમાનમાં સમાવેશ કથંચિત્ થાય છે. વેદાન્તની માયાના માહનીય કર્મમાં સમાવેશ થાય છે. ઈશ્વરકતૃત્વવાદના કથંચિત ઉપરિત નૈગમનયમાં વ્યષ્ટિસમષ્ટિ ષ્ટિએ અશુદ્ધાત્મભાવ કતૃત્વમાં સમાવેશ થાય છે. સચિત અને આનન્દને આત્મામાં સમાવેશ થાય છે. જ્ઞાનાવરણીયાદિક રહિત રજૂગુણાદ્વિરહિત પરમશુદ્ધતાને પરમાત્મદશા કથાય છે. બીજમાર્ગીએ પ્રતિપાદિત ચેગમાર્ગને, પતંજલિ પ્રતિપાદિત ચોગદર્શનના, હઠયોગના, લયયાગના, મંત્રયોગના જૈનદર્શન પ્રતિપાદિત વ્યવહારયોગમાં અને નિશ્ચયનય ચેાગમાં કથંચિત સમાવેશ થાય છે. ભક્તિમાર્ગ પ્રતિપાતિ નવધાભક્તિના સમ્યકત્વદર્શનના હેતુઓમાં કથંચિત્ સમાવેશ થાય છે. આ પ્રમાણે સર્વધર્મોની માન્યતાઆના જૈનદર્શન પ્રતિપાતિ આત્મામાં સમાવેશ થાય છે. આત્માની પરમાત્મતા કરવી એ સર્વદર્શનાનું મુખ્યમંતવ્ય છે અને એ મંતવ્યને અનેકચેાગવડે વિશ્વમાં જાહેર કરનાર સર્વજ્ઞ શ્રી વીર પરમાત્મા છે. તેમના જ્ઞાનરૂપ દર્શનમાં સર્વે દરીનાના સમાવેશ થઈ જાય છે તેને શ્રી આનંદઘનજીએ નેમિનાથના સ્તવનમાં સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. સર્વ આગમામાં આત્માની પરમાત્મદશા પ્રગટ થાય એવા ઉલ્લેખ
For Private And Personal Use Only