________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૩ છે તે ધર્મ અન્ય ધર્મોને પિતાનામાં સમાવીને જીવી શકે છે. અનનતજ્ઞાની મહાત્માઓને એકદેશીય બોધ હેતું નથી. તેઓના અનન્ત વિચારેથી અનન્તવર્તુલરૂપ જૈનદર્શનની વ્યાપકતાથી વિશ્વધર્મીને તેમાં સમાવેશ થાય છે, ધામિક એક ક્રિયાથી વા અમુક એક દેવની માન્યતા માત્રથી દુનિયાના મનુષ્યની સર્વજાતની પ્રગતિ થઈ શકતી નથી. આત્મજ્ઞાની ઉપર્યુક્ત સર્વ જાણે છે. તેથી અનેક ક્રિયાઓના ભેદમાં તે રાગી દ્વેષી બનતું નથી. અનેક વ્યાવહારિકકિયાએથી અને અનેક ધાર્મિક ક્રિયાઓથી આત્મન્નતિમાં, વિન્નતિમાં, પ્રત્યવાય આવતું નથી અને ઉલટી હૃદયજ્ઞાનની વ્યાપક્તામાં પરમત સહિષ્ણુતાની સાથે વૃદ્ધિ થયા કરે છે, તેથી અર્ધદગ્ધમનુષ્યએ પરસ્પર વિરૂદ્ધ ધર્મક્રિયાઓને દેખી તેઓની સાધ્યતાનું જ્ઞાન કરવું પરંતુ ક્રિયાભ્રષ્ટ થવું નહીં અને સ્વાધિકારે ક્રિયાઓ કરવી. જે ક્રિયાઓથી મોક્ષ મળે, નીતિની દઢતા રહે, હૃદયની શુદ્ધિ થાય, પાપના હેતુઓને નાશ થાય, જ્ઞાન દર્શન ચરિત્રને વિકાસ થાય, આજીવિકાદિ સાધનની પ્રગતિ થાય, ધર્મ અર્થ કામ અને મેક્ષની સમ્યમ્ આરાધના થાય, રાજ્યની ઉન્નતિ થાય, સર્વજગતનું શ્રેયઃ કરી શકાય, આત્મજ્ઞાનમાં વૃદ્ધિ થાય, પ્રત્યાહાર, ધારણ ધ્યાન અને સમાધિમાં વૃદ્ધિ થાય, અવનતિના માર્ગોને ધ થાય અને સર્વ પ્રકારની શુભન્નતિ થાય, એવી ત્યાગીના અને ગૃહસ્થના અધિકાર ભેદે અનેક ધાર્મિક ક્રિયાઓ-ધર્મપ્રવૃત્તિ હોય, પ્રાચીન હોય વા અર્વાચીન હાય, પવિત્ર ગ્રન્થમાં લખાયેલી હોય વા જ્ઞાની મહાત્માઓએ જમાનાને અનુસરી નવીન રચી હોય, તે પણ તેઓ સર્વે શ્રી સર્વજ્ઞના જ્ઞાનથી અવિરિધી સાનુકુલ છે અને તે સર્વે વાધિકાર સેવવા યેશ્ય છે. ધાર્મિક ક્યિાઓનું વ્યાવહારિક શુભ કિયાઓનું અમુક વર્ગે રજીસ્ટર કરી લીધું નથી. તેવી શુભ ક્રિયાઓ ભૂતકાળમાં થઈ, વર્તમાનમાં થાય છે અને તે સર્વ ધાર્મિક વ્યાવહારિક ક્રિયાઓથી-પ્રવૃત્તિથી-શુભેન્નતિ કરવી એજ મૂળ ઉદ્દેશ ત્રણેકાલમાં એક સરખે રહે છે એમ આત્મજ્ઞાનીઓ જાણે છે. તેથી તેઓ આત્મજ્ઞાનની વ્યાપકતાબળે, બાળબુદ્ધિએ વા એકાન્તદષ્ટિએ જે પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓ દેખાય છે તેમાં પણ તેઓ
૧૦૦
For Private And Personal Use Only