________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૧
ધારણ કરે છે ત્યારે તેમાં કેટલીક મિશ્રતા થઈ જાય છે અને મૂલ ઉદ્દેશનુ રહસ્ય કેટલીક વખત આચ્છાદ્દિત થઈ જાય છે. પ્રાચીન ધમક્રિયાએ હાય વા અર્વાચીન ધર્મક્રિયા હોય પરંતુ તેઓના સત્ય ઉ ા અવમેધવા, અને જો તેઓ આત્માના જ્ઞાનાદિ ગુણાના પ્રકાશ કરન ી હોય તો તેમાં પ્રાચીન અર્વાચીનત્વની મહત્તાથી ફ્લેશ કરવા ન જોઇએ. જ્ઞાનવડે ક્રિયાઆનાં રહસ્ય અવમેધીને આત્મજ્ઞાનીઓ સ્વયાગ્ય ધામિક ક્રિયાઓને કરે છે અને અન્ય મનુષ્ય ચેાગ્ય ક્રિયાઓને જણાવે છે. તથા મતકાગ્રહતાને ત્યાગ ધરીને પ્રવૃત્તિયાને કરવી એવું પ્રોધે છે. અનેક ધામિકયિાઆના મુખ્ય ઉદ્દેશ આત્માનપૂર્વક આત્મશક્તિનો વિકાક્ષ કરવા તેજ છે. આત્મજ્ઞાન વિના ક્રિયાવાદીએ જસમા અવાધવા. જે આત્મજ્ઞાની છે તે સર્વે ક્રિયાઓ કરતા છતા પણ તેથી મુક્ત થઈ શકે છે. માનસિક વાચિક અને કાયિક જે જે ક્રિયા છે તે જડ છે અને તેથી બ્રહ્મ-આત્મા ભિન્ન છે, તેથી નકામી અનાવશ્યક ક્રિયાએના બોજાથી આત્માને દાબી દ્રેષ્ઠ નિવૃત્તિસુખથી ભ્રષ્ટ થવું એ કોઈ રીતે ચેગ્ય નથી. આત્મજ્ઞાનીઓને અતિમ સિદ્ધાંત એ છે કે સર્વથા આત્માની નિષ્ક્રિયતા પ્રાપ્ત કરવી. અતએવ આવશ્યક વ્યાવરિક ક્રિયાઓ કરતાં તથા ધામિક ક્રિયાઓ કરતાં છતાં પણ અંતિમ સાધ્યજ્ઞાન ન વિસ્મરવું જોઇએ. બાહ્યક્રિયાઓમાં બંધાવાની જરૂર નથી, પરંતુ તેમાં નિર્લેપ રહી ક્રિયા કરવાની જરૂર છે. આત્મજ્ઞાની સર્વ ક્રિયાઓમાં સ્વતંત્ર રહે છે, તેને જે ચેાગ્ય લાગે છે તે ક્રિયાને મુઝાયા વિના સ્વાધિકારે કરે છે. પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓમાં મતસહિષ્ણુતા સંરક્ષીને આત્માના અનન્તવર્તુલ પ્રતિ લક્ષ્ય દેવું અને અમુક દ્રષ્ટિબિંદુથી સાચેપંચાગી બની ક્રિયા કરવી. આત્માના તાબે ક્રિયાએ રહેવી જોઇએ, પરંતુ કાઈ પણ ક્રિયાના તાખામાં આત્મા ન રહેવા જોઇએ. આત્મા સ્વાધિકારની ઉચ્ચતમતરતમ ચાગતાએ ક્રિયાઓને બદલતે આગળ વધ્યા કરે છે. તેથી અમુક રૂપમાં સત્તા એક સરખી રીતે ક્રિયા કરવી એવા સર્વત્ર ધર્મમાં આવશ્યક નિયમ બંધાતા નથી. અન્ મનુષ્યા, આત્મજ્ઞાન વિના કેટલીક અનાવશ્યક રીઢિક ક્રિયાઓમાં ગુંથાઈને આત્મશક્તિયાના વિકાસ થાય એવી કેટલીક સત્પ્રવૃત્તિયેાથી દૂર રહે
For Private And Personal Use Only