________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૪
આણંદજીએ સતતેત્સાહ પ્રયત્નથી જૈનધર્મનાં પુરતક છપાવવા વગેરે કાર્યમાં અપૂર્વ આત્મભેગ આપી કાર્યસિદ્ધિ કરી છે. સતતેત્સાહ પ્રયત્નવિના પ્રગતિશીલ સુધારા કરી શકાતા નથી. સતતેત્સાહ પ્રયત્નથી સ્પેન્સરે, કેટે જે વિચારોને પ્રચાર કર્યો છે તેને યુરેપ ભૂલી શકે તેમ નથી. સતતેત્સાહ પ્રયત્ન વિના અમેરિકાના જંગલી લેકેની દશા જેવી દશા, ગમે તે કામની, દેશની, રાજ્યની અવસ્થા થાય છે. સતતત્સાહ પ્રયત્નથી શ્રીજિનદત્ત સૂરિએ લા ક્ષત્રિયને જૈન કર્યા. સતતેત્સાહ પ્રયત્નવિના જૈન વિદ્યા, લક્ષમી, સત્તા, ધર્મ પ્રગતિની બહુ શક્તિને ગુમાવી છે. સતતત્સાહ પ્રયત્નને ઉપર્યુક્ત મહિમા અવ બેધીને હે ચેતન !!! તું જે કાર્ય કરવા ધારીશ તે થયા વિના રહેનાર નથી એ નિશ્ચય કરીને પ્રારંભિત કાર્યની પ્રવૃત્તિ કર્યા કર. સતતેત્સાહ પ્રયત્નવિના બળવાનું મનુષ્ય પણ કાર્ય કરવાથી પશ્ચાતું રહે છે. અત એવા સતતેત્સાહ પ્રયત્નથી સ્વગ્ય કર્તવ્ય કાર્ય કર્યા કર.
અવતરણુ–ોન્નતિકારક ધર્મે કર્મપ્રવૃત્તિને કરવી જોઈએ. તે દર્શાવવામાં આવે છે. स्वोन्नतिकारिका या या, दृश्यन्ते च प्रवृत्तयः सेवनीयाश्च ताः प्रीत्या, देशकालानुसारतः ॥१४८।। | શબ્દાર્થ –જે જે નૈતિકારક પ્રવૃત્તિ દેખાય તેઓને પ્રીતિ પૂર્વક દેશકાલાનુસારથી સેવવી જોઈએ.
વિવેચન –ન્નતિકારક અને સ્વાવનતિકારક પ્રવૃત્તિનું સ્વરૂપ ચાવત્ સમ્યગ ન અવબોધવામાં આવે તાવત્ મૂઢતા છે. મૂઢ મનુષ્ય અવનતિકારક પ્રવૃતિને મુખ્યતાએ સેવે છે. વાવનતિકારક પ્રવૃત્તિચેનું મૂળ અજ્ઞાન છે. ક્ષણે ક્ષણે માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિ સેવાય છે, તેમાં અજ્ઞાનિમનુષ્ય મુખ્યતાએ રાગ દ્વેષ કર્મની વૃદ્ધિ થાય એવી પ્રવૃત્તિને સેવે છે. નકામી વિકથાઓને મનુષ્ય શ્રવણ કરે છે અને તેવી પ્રવૃત્તિમાં રૂચિતા ધારણ કરે છે. મન-વાણી કાયા, માયાથી ભિન્ન આત્માના ગુણને પ્રકાશનારી પ્રવૃત્તિને મન વાણી કાયાથી સેવવી જોઈએ. મનની વચનની અને કાયાની શુભ પ્ર
For Private And Personal Use Only