________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૦
અને રજપુતે અનુત્સાહી બન્યા તેથી તેઓને પરાજય થયું અને નાદીરશાહે કેર વર્તાવ્યું. બ્રિટીશે, જર્મને, જાપાનીઝ સતતત્સાહ પ્રય નથી કાર્ય કરે છે, તેથી સર્વત્ર તેઓનાં દૃષ્ટતે અપાય છે. હિન્દુસ્થાનના લેકે જ્યારે સતતેત્સાહ પ્રયત્નને સેવશે ત્યારે તેઓની વાસ્તવિક પ્રગતિ થશે. હે આત્મન !!! તે સતતેત્સાહ પ્રયત્નથી કાર્યસિદ્ધિને નિશ્ચય કરીને પ્રારંભિત કાર્ય કર્યા કર !! તેમાં અનેક વિપત્તિ પડે તે પણ ઉત્સાહપ્રયત્નને સેવ કે જેથી હારાં ધારેલાં કાર્યો સિદ્ધ થાય, અને મુક્તિની સાધના સતતેત્સાહ પ્રયત્નથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય. ઉત્સાહ અને પ્રયત્નથી ચારિત્ર્યમાર્ગમાં જ્ઞાનમાર્ગમાં અને દર્શનમાર્ગમાં અગ્રગામી બની શકાય છે. ઉત્સાહથી સાધુઓની સેવા કરીને અનુભવજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. બમ્પટ્ટિસૂરિએ સતતેત્સાહબળે જૈનધર્મને પ્રચાર કર્યો હતે. આ વિશ્વમાં પરમાત્માની પ્રાપ્તિમાં સતતેત્સાહ અને સતત પ્રયત્નની અત્યંત આવશ્યકતા છે. સતતત્સાહ અને સતત પ્રયત્નબળે આ વિશ્વમાં સર્વે કર્તવ્ય કાર્યોને કરી શકે છે. સતતત્સાહ અને સતત પ્રયત્ન એ બે ઈશ્વરી બક્ષીસ છે તેનાથી આ વિશ્વમાં કંઈ પણ દુઃસાધ્ય રહેતું નથી. સતતત્સાહ અને સતત પ્રયત્નબળે વિક્રમ રાજાએ શકલેકેને હરાવીને સ્વરાજ્યની સ્થાપના કરી. સતતત્સાહ અને સતત પ્રયત્ન કલંબસે અમેરિકા ખંડને શેધી કહાયે. સતતત્સાહ અને સતત પ્રયત્નબળે હજારે વખત પ્રવૃત્તિમાં નિરાશા મળ્યા છતાં પણ અને કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી શકાય છે. સતતેત્સાહ અને સતત પ્રયત્નબળે ઝાપાનીએ જાપાનને ઉદ્ધાર કર્યો અને તેની પ્રગતિથી ચીન અને અમેરિકાને પણ જાગ્રત્ રહેવાની જરૂર પડે છે. ગુરૂગોવિંદસિંહમાં સતતેત્સાહ અને સતત પ્રયત્ન એ બે મુખ્યગુણ હતા, તેથી ગુરૂ ગોવિંદસિંહે જે કાર્ય કર્યું તે ઈતિહાસના પાને અમર રહ્યું છે. રાણહમીરમાં સતતેત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ હતા તેથી તેણે મેવાડના ઉદ્ધારમાં વિજય મેળવ્યું. આ વિશ્વમાં મહાશેધકેમાં કુદ્રતી બક્ષીસ તરીકે સતતેત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ વાસ કરે છે. ગમે તે કાર્યની સિદ્ધિમાં એ બે ગુણવિના નિર્વાહ થઈ શકે તેમ નથી. દુઃખમાંવિદ્યાભ્યાસ એ નામના પુસ્તકમાં અને
For Private And Personal Use Only