________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૬ सततोत्साहयत्नाभ्यां, कर्मसिद्धिश्चजायते । ज्ञात्ववमाइतेकार्ये, प्रवर्तस्व स्वभावतः ॥ १४७ ॥
શબ્દાર્થ –સતતેત્સાહ અને યત્નથી કાર્યસિદ્ધિ થાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે એવું અવબોધીને સ્વભાવથી પ્રારંભિત કાર્યમાં પ્રવૃત્ત થા.
વિવેચનઃ–પ્રારંભિત કાર્યની સિદ્ધિમાં સતત પ્રયત્ન અને સતત ઉત્સાહની ખાસ જરૂર છે. સતતત્સાહવિના કેઈ કાર્ય સાધી શકાતું નથી. કાર્યની સિદ્ધિમાં અનેક મંગલે છે તેમાં સર્વથી મહાન મંગલ સતતેત્સાહ છે. સતતેત્સાહરૂપ જીવનવીર્યવિના કાર્યપ્રવૃત્તિમાં મંદતાક્ષીણતા આવે છે. કેઈ કાર્યપ્રવૃત્તિમાં આત્માને સતતેત્સાહ પ્રકટ હેય તે અવધવું કે અવશ્ય કાર્યની સિદ્ધિ થવાની છે. સતતેત્સાહથી અનેક રીતે પ્રયત્ન કરી શકાય છે. ઉદ્યોગને ખાસ જારી રખવનાર સતતેત્સાહ છે. સતતેત્સાહરૂપ અગ્નિને હૃદયમાં પ્રકટાવવાથી હૃદયમાં આલસ્યની અવસ્થિતિ થતી નથી. સતતેત્સાહવિના ગમે તેવા વિદ્વાને પણ કર્મપ્રવૃત્તિથી હારી જાય છે. સતતેત્સાહથી શિવાજીએ મુસલમાની રાજ્યની જડ ઉખેડી છે એમ ઈતિહાસથી સિદ્ધ થાય છે. સતતેત્સાહથી નેપોલીયન બોનાપાર્ટ એકવાર સંપૂર્ણ યુરેપને હચમચાવી દીધું. સતતત્સાહથી ગરીબડીએ અને મેટઝિનીએ ઈટાલી દેશને ઉદ્ધાર કર્યો. ગરીબીને ઈટાલીને ઉદ્ધાર કરવામાં અનેક સંકટને મુકાબલો કરવો પડે હતું, પરંતુ સતતેત્સાહથી તેણે દૈવી જીવનની ઉપમાને ધારણ કરી. મેટઝિનીએ સતતત્સાહથી ઈટાલીના ઉદ્ધારમાં ગેરબદ્ધને પ્રેર્યો અને ઈટાલીના સર્વ પ્રાંતવાસીઓના વિચારોમાં દેશદ્વારને સજીવનમંત્ર પ્રેર્યો. સતતેત્સાહથી શ્રીમદ્યવાદીએ વલ્લભીપુરમાં શિલાદિત્ય રાજાની સમક્ષ બદ્ધાચાર્યની સાથે શાસ્ત્રાર્થ કર્યો અને તેથી જૈનધર્મને ય થ અને બૌદ્ધોને સ્વદેશને ત્યાગ કરે પડયે. સતતેત્સાહ અને યત્નથી કલિકાલ સર્વપદધારક શ્રી હેમચંદ્રાચાર્યે જૈનધર્મની ઉન્નતિકારક અનેક ગ્રન્થની રચના કરી. સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કરીને આર્યસુહતિએ સંપ્રતિશજાને ધર્ણોદ્ધારમાં
For Private And Personal Use Only