________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
પ્રેરીને અનાર્યદેશે માં જૈનધર્મને પ્રચાર કરાવ્યું. મહમદ પયગંબરે મુસલમાની ધર્મની સ્થાપનામાં સતતેત્સાહ અને સતત પ્રયત્નને સે હતે. એમ તેમના ચરિત્ર પરથી અવબોધાય છે. કબીરે અને નાનકે પિતાના મત પ્રચારાર્થે સતતેત્સાહ અને સતત પ્રયત્ન સેવ્યું હતું તેથી તેઓ સ્વકાર્યમાં અમુકાશે વિજય પામ્યા હતા. રામાનુજ અને વહેંભાચાર્યે પિતાને મત વધારવા માટે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન સે હતે. શંકરાચાર્યે પિતાના મતને જગતમાં વિસ્તાર કરવા માટે સતતેત્સાહથી પ્રયત્ન સેવ્યું હતું, તેથી હિન્દુસ્થાનમાં અદ્વૈતમતના ભક્તની વૃદ્ધિ થઈ. શ્રી ગૌતમબુદ્ધે પિતાના ધર્મને વિશ્વમાં પ્રચાર કરવા માટે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કર્યો હતે. ઈશુકાઈટે પોતાના વિચારેને પ્રચાર કરવા માટે સર્વસ્વાર્પણ કરીને પ્રયત્ન સેવ્યું હતું તેથી તેની પાછળ રાજકીયધર્મ તરીકે તે ધર્મ સર્વત્ર પ્રસર્યો છે. હેમર અને પેગેરસે પિતાના વિચારને સતતેત્સાહયુક્ત પ્રયત્નથી પ્રચાર્યા હતા. રસ્કીને પિતાના વિચારેને સતતેત્સાહપૂર્વક યુરેપમાં જાહેર કર્યા હતા. બૈદ્ધોના પ્રખ્યાત તાર્કિક દિનાથપંડિતે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન સેવીને બોદ્ધધર્મની રક્ષાકારક પુસ્તક રચ્યાં છે. વ્યાસ સાષિએ સતતેત્સાહપૂર્વક પ્રયત્નથી મહાભારત જેવા ગ્રન્થને રચી અક્ષરદેહે અમરતા પ્રાપ્ત કરી. કવિ શેકસપીયરે સતતત્સાહ અને સતત પ્રયત્નથી નાટક લખીને સર્વત્ર વિશ્વ મનુષ્યને આશ્ચર્યચક્તિ કરી દીધા. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ સતતેત્સાહ અને સતત પ્રયત્નથી પિતાને મત આર્યાવર્તમાં પ્રચાર્યો. જૈન આર્ય આત્મારામજીએ (વિજ્યાનંદ સૂરિએ) જૈન ધર્મની રક્ષામાં સતતેત્સાહ અને સતત પ્રયત્નથી સર્વસ્વાર્પણ કર્યું, તેથી જૈન કેમમાં સદાકાલ તેઓ અક્ષરદેહે પૂજ્ય પ્રાતઃસ્મરણીય થયા. સતતેત્સાહ અને સતત પ્રયત્નથી શ્રી વિજયધર્મસૂરિ તથા આગમજ્ઞ પંડિતશ્રી આનન્દસાગરગણિ જૈનધર્મની અપૂર્વ સેવા કરે છે. સતતેત્સાહ અને સતત પ્રયત્નથી શ્રી ચવિજયજી ઉપાધ્યાએ એક આઠ ગ્રન્થ રચીને જૈન ધર્મની અપૂર્વ સેવા કરી. જૈન કેમમાં શ્રીમદ્દ યશોવિજયજીનું ઉપાધ્યાનું નામ સર્વત્ર પ્રસિદ્ધ છે. સતતેત્સાહ
૮૮
For Private And Personal Use Only