________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૮ निष्कामयोग्यतां प्राप्ताः कुर्वन्ति धर्महेतवे। स्वयोग्यावश्यक कर्म, सर्वलोकाः स्वभावतः।१४५॥ स्वाधिकारे रता लोका, धर्मकर्मप्रसाधकाः। याता यान्ति च यास्यन्ति, मुक्तिं तत्र न संशयः।१४६।
શબ્દાર્થ –નિષ્કામ યેચતાને પામેલા જ્ઞાની એવા કર્મયોગીએ સ્વયોગ્ય આવશ્યક કર્મને ધર્મ માટે સ્વભાવથી કરે છે. સ્વાધિકારથાં રત અર્થાત્ મસીએલ ધર્મ કર્મ પ્રસાધક કર્મયેગીએ મુક્તિને પામ્યા પામે છે અને પામશે.
વિવેચન-કઈપણ પદાર્થની કામનાવિના અને અધિકાર પરત્વે યોગ્ય આજીવિકાદિ પ્રવૃત્તિ સહિત જે મનુષ્ય કર્તવ્યકર્મના અધિકારી બન્યા છે તેઓ ધર્મમાટે સ્વગ્ય આવશ્યકકર્મ કરે છે. પેશ્ય એવી સ્વ ફરજ અદા કરવી તે વિશ્વવતિસર્વમનુષ્યને ધર્મ છે. આત્માની જગત્ માટે ફરજ કર્તવ્ય છે તે વ્યવહારથી સ્વધર્મ છે. સ્વયોગ્ય આવશ્યક પ્રવૃત્તિ એ સર્વ મનુષ્યના પ્રવૃત્તિ ધર્મ છે. સવિચારે અને સ્વયેગ્ય કાર્ય પ્રવૃત્તિ એજ દેશકાલાનુસારે સ્વધર્મ છે. જે કાલે જે ક્ષેત્રે જે આવશ્યક કર્તવ્ય કર્મ લાગે તે કાલે તે આવશ્યક કર્મ કરવાં તે સ્વધર્મ છે. સ્વસ્વાધિકાર પ્રમાણે સ્વયેગ્ય આવશ્યક કર્મકરનારા વિશ્વવતિ સર્વજી નૈસર્ગિક સ્થિતિએ ધર્મકરે છે તેમાં સર્વ જીવોની મહત્તા છે. એક વૃક્ષ, વનમાં ઉભુને અન્ય પ્રતિઉપગ્રહદષ્ટિએ જે કંઈ કરે છે તે તેને તે દષ્ટિએ સ્વધર્મ છે. સર્વજ ફરજરૂપ ધર્મ માટે સ્વભાવે આવશ્યકધર્મપ્રવૃત્તિ કરે છે. સર્વજી રાશકાયનુ સારે સ્વધર્મ બજાવે છે તેથી તેઓ અન્ય ઉપર ઉપકાર કરી શકે છે. સરેવર, પ્રાણુઓને જલપાન કરાવે છે. વૃક્ષ પિતાનું સર્વસ્વ અને અર્પણ કરે છે. નદીઓ પિતાનું
સર્વસ્વ અને અર્પણ કરે છે. પશુઓ પંખીઓ પિતાનું સર્વસ્વ અર્પણ કરીને પોતાની ફરજરૂપ ધર્મને અદા કરે છે. મનુષ્ય પણ નિષ્કામ પણે પિતાનું સર્વસ્વ અ ના ઉપકારાર્થે અર્પણ કરે છે તે તેઓ સ્વધર્મના સેવનારા બને છે. બાહ્ય આવશયકર્મો સદા ક્ષેત્રકાલાનુસાર
For Private And Personal Use Only