________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ પાપને સેવે છે. નિર્માહજ્ઞાની કર્મચાગીએ વિશ્વના સર્વ મનુષ્યને એક સરખા સુખમય સ્વતંત્રમય વિચારોથી સાંકળના મકોડાની પેઠે પરસ્પર સંબંધિત કરવા ઈચ્છે છે અને તેએ સર્વ પ્રકારે સુખી થાય એવાં શુભકર્મોને અનેક રીતે સેવીને સ્વજીવનના હામ કરે છે. અજ્ઞાની મેહાસક્ત મનુષ્યા, નામરૂપના મેહમાં સાઇને સર્વ મનુષ્યાના કલ્યાણુમાં આત્મભાગ આપી શકતા નથી અને કદાપિ તેઓ પરની દેખાદેખી તેવી શુભ પ્રવૃત્તિ સેવે છે તે તેમાં સંકીણ રાગદ્વેષમય વૃત્તિથી પ્રવૃત્તિ કરીને પરસ્પર એક બીજાનું અશુભ કરે છે. જ્ઞાનીકમયાગી દુનિયાની અધાદશા ન થાય તે માટે શુભકર્મોને કરે છે, અને તેથી તે દુનિયાપર અનન્તગુણુ ઉપકાર કરે છે. આ વિશ્વમાં જ્ઞાનીયેાગી કર્મવીશની અલિહારી છે તે સર્વત્ર વાયુની પેઠે અપ્રતિમદ્ધ રહીને સર્વજીવ જાતિના શુભમાં ભાગલે છે અને અન્તર્થી પુનઃ નિઃસંગ પણ રહી શકે છે. જ્ઞાનીકર્મચાગીઆની શુભકર્મપ્રવૃત્તિથી આ વિશ્વમાં અનેક શુભમાર્ગો ઉદ્ભવ્યા છે અને તેથી દુનિયામાં સત્ય વિવેક પ્રાપ્ત કરવાને મનુષ્યા ભાગ્યશાળી અની શકે છે. મઢ મનુષ્યે મેહથી મધ્યસ્થ બુદ્ધિનો ત્યાગ કરી દે છે અને તેથી તેએ અનેક દૃષ્ટિયાથી સત્ય ધર્મની પરીક્ષા કરવાને અને સત્ય પ્રગતિના નિર્ણય કરવાને શક્તિમાન્ થતા નથી. મેહરૂપ વિવિના સર્વપ્રકારની શુભપ્રવૃત્તિ અવમેધવી અને મેહરૂપ નિષથી સર્વ વિષમય પ્રવૃત્તિ અવધવી. મેહવિના જ્યાં ષ્ટિ દેવામાં આવે છે ત્યાંથી સત્ય તરી આવે છે. મહાદ્ધિથી અનેક શત્રુ ઉભા કરવામાં આવે છે અને નિર્મોહ દ્રષ્ટિથી સર્વત્ર શત્રુઓને મિત્રાના રૂપમાં ફેરવી નાખવામાં આવે છે. અતઃએવ આત્મજ્ઞાનપૂર્વક નિર્માહ પ્રવૃત્તિથી ગૃહસ્થાએ તથા ત્યાગીઓએ સ્વજીવનને ઉચ્ચ કરવું જોઈએ. મેહુંવિનાજ્ઞાની ગમે તે દેશકાલ જાતિવર્ગમાં ઉભા રહીને ગમે તે પ્રવૃત્તિ કરતા છતા અકૉ રહી શકે છે. ત્યાગીએ પણ નિર્માં દ્રષ્ટિથી વિશ્વજ્રનાનુ અનન્તગણુ કલ્યાણ કરી શકે છે માટે મઢ દશાના ત્યાગ કરીને જ્ઞાની બની કર્મ કરવાં જોઇએ.
અવતરણઃ—નિષ્કામ દશા પૂર્વક કર્મચાગીઓની પ્રવૃત્તિનું લ દર્શાવે છે. તેના આવશ્યક કર્મની દિશાનું સ્વરૂપ દર્શાવે છે.
For Private And Personal Use Only