________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૬ અજ્ઞાનીઓની વિદ્યમાનતા છે. આત્મજ્ઞાનીઓ દિવસ સમાન છે અને અજ્ઞાનીઓ રાત્રી સમાન છે. ઘુવડે જેમ સૂર્યને દેખી શકતા નથી તેમ અજ્ઞાનીઓ જ્ઞાનીકર્મ એગીઓની ઉલતા દેખવા સમર્થ થતા નથી. અજ્ઞાનીઓના વહાલ કરતાં જ્ઞાનીઓનાં ખાસડાં ઉપાડવાં તે કરેડ દરજજે શ્રેષ્ટકર્મ છે. ભારતમાં બ્રાહ્મણ, ક્ષત્રિયોએ,
વૈએ અને એ મહાસક્તિથી જેટલી પોતાની પતિતદશા કરી છે તેટલી અને જેથી થઈ નથી. બાહોશુચિની એકાંત પવિત્રતાની અહંતામાં આવીને બ્રાહ્મણોએ રજોગુણ અને તમોગુણને વિશેષ સે તેથી તેઓ પ્રમાદથી પતિત થયા.મહાસક્ત બનેલા બ્રાહ્મણએ વિદ્યાદિ શુભ પ્રવૃત્તિને ત્યજવા માંડી તેથી તેઓની હાલ પડતી અવલેકવામાં આવે છે. બ્રાહ્મણોએ સ્વધર્મને ત્યાગ કરીને બાહ્ય જીવન જીવવાને ફક્ત મેહધાર્યો તેથી તેઓને અન્યના શિષ્ય બનવાને પ્રસંગ પ્રાપ્ત થયું છે. ક્ષત્રિએ ક્ષાત્રકર્મ ગુણોને મેહથી ત્યજવા માંડ્યા તથા મહાસક્તિપૂર્વક ક્ષાત્રકર્મમાં પ્રવૃત્ત થયા તેથી તેનામાં કલેશ કુસંપ વધે અને તેથી તેઓની પતિત વર્તમાનિક સ્થિતિ અવલોકવામાં આવે છે. કવિઓએ અને લેખકેએ મહાસક્તિ પૂર્વક કર્મપ્રવૃત્તિ કરી તેથી તેઓ સ્વપદથી વ્યુત થયા અને પરનો આજીજી કરી ગમે તે ઉપાથી આજીવિકા ચલાવવાને પ્રસંગ પ્રાપ્ત થયે. ગમે તે દેશકાલમાં જ્યારે જ્યારે મહાસક્તિનું પ્રાબલ્ય વૃદ્ધિ પામે છે ત્યારે તે દેશના મનુષ્યની તે કાલમાં અવનતિ થાય છે અને અન્ય દેશી અજ્ઞાની મનુષ્યના રક્ષણતળે પરતંત્રબનીને રહે છે. મહાસક્ત મનુષ્ય સ્વાતં યને સ્થાને સ્વાઘને સેવે છે અને તેથી એ પરિણામ આવે છે કે તેઓ પરતંત્રતાની બેડીમાં ફસાય છે. મહાસક્તિથી ભીતિ વધે છે અને તેથી પરતંત્રતાએ જીવવું ઈરછાય છે અને તેથી છેવટે દાસત્વકેટિમાં પ્રવેશ થાય છે. મહાસક્ત મનુષ્ય ગમે તેનું અશુભ ઈરછે છે અને પોતાની પ્રગતિના માર્ગોમાં પિતાની મેળે કાંટા વેરે છે. આર્યાવર્તમાં મહાસક્તિ વધવા માંડી ત્યારથી ખરા વીરે, ખરા લેખકે, સત્યવક્તાઓ અને સત્ય વિરકર્મયોગીઓની ન્યૂનતા વધવા લાગી છે. આર્યાવર્તના મનુષ્ય હેય, ચાહે અન્ય દેશના મનુષ્ય હોય પરંતુ તેઓ મહાસક્તિથી પાકને ન કરનારા હોવા છતાં મનથી
For Private And Personal Use Only