________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતની પડતીનું કારણ એવા મહાભારત યુદ્ધને વારી શકત. પૃથુરાજ ચોહાણમાં જે મહાસક્તિ ન હોત તે શાહબુદ્દીન જેવા શત્રુની સાથે લડવામાં પ્રમાદી બનત નહિ અને હિંદુઓની પરાધીનતાના હેતુભૂત થાત નહિ. મહાસક્તિથી અજ્ઞાની મનુષ્ય ન્યાયની વિરૂદ્ધ વર્તે છે અને પક્ષપાત, કદાગ્રહ કરીને પિતાની પડતીને ખાડે પિતાના હાથે ખેદે છે. પાણપતના મેદાનમાં જે મરાઠાઓએ મહાસક્તિ ન ધારી હતી તે દીલીપર હિંદુ રાજ્યની પુનઃ સ્થાપના થઈ હેત, મુસલમાનોએ મહાસદ્ધિવિના હિન્દુસ્થાન પર રાજ્ય કર્યું હતું તે પરસ્પરમાં યુદ્ધ થાત નહિ અને હાલ તેઓની જે દશા થઈ તે થાત નહિ. સત્તાનું બળ સમગ્ર વિશ્વપર વ્યાખ્યું હોય તે પણ મહાસક્તિથી અને રાજ્યને, સમાજને, સંઘને, દેશને નાશ થયા વિના રહેતો. નથી. નિર્મોહથી સર્વત્ર સર્વ દેશમાં સાત્વિકશક્તિને વિકાસ થાય છે અને તેથી રજોગુણ તમગુણ મનુષ્યના ત્રાસનું જોર ટળી જાય છે. મહાસક્ત મનુષ્ય પ્રત્યેક પ્રવૃત્તિમાં સ્વાર્થી બને છે અને તેથી તેઓ પરમાથી મનુષ્યને તથા પરમાર્થ કાર્યોને પાછા હઠાવવામાં કઈ જાતની બાકી રાખતા નથી. મુસલમાનેએ વા યુપીએ હિંદુઓને જીત્યા એમ કહેવાના કરતાં હિંદુઓમાં મહાસક્તિ વધી તેથી મહાસક્તિએ હિંદુઓને પિતાના પગતળે કચરીન અન્યના દાસ બનાવ્યા એમ કહેવામાં ઘણું સત્ય સમાયું છે. જે જે વર્ગની હાલ પડતી દેખાય છે તેમાં સૂફમ દષ્ટિથી અવલેતાં મહાસક્તિને મુખ્ય ભાગ અવલોકાશે. નિર્મોહ જ્ઞાનના શિખરથી જેટલું નીચું ઉતરવામાં આવે છે તેટલા ભેદે પડે છે અને તેથી અજ્ઞાનીએ મતભેદ કલેશની તકરારમાં પડી અનેક જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે અને ભવિષ્યમાં બાંધશે. અજ્ઞાન, મિથ્યાત્વ, રાગ-દ્વેષ, કાળ, ઈર્ષા, ભેદભાવ, પક્ષપાતાદિ દુર્ગુણોથી જે જે અંશે કર્મયોગીઓ મુક્ત થાય છે તે તે અંગે તેઓ આત્માનું તથા દુનિયાનું કલ્યાણ કરવા સમર્થ થાય. છે. મહાસક્ત મનુષ્યએ સ્વાત્માની નિર્મલતા અવબોધીને એક ક્ષણ માત્ર પણ જ્ઞાનીઓની સલાહ-આજ્ઞા વિના રહેવું નહિ એજ તેઓની ઉન્નતિને સર્વોત્તમ ઉપાય છે. અનાદિકાલથી આત્મજ્ઞાનીઓ અને
For Private And Personal Use Only