________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૪ પરિણમાવે છે. મોહાસક્ત મનુષ્ય દારૂ જેવા હોય છે, તેઓને અગ્નિ જેવી સામગ્રી મળતાં તુર્ત ભડકારૂપ બને છે. મહાસક્ત મનુષ્યની સાંકડામાં સાંકડી દષ્ટિ હોય છે. ભાષાવેષ વગેરેમાં મહાસક્તિ ન્યૂન હોય છે એમ તેઓની મહાસક્તિ ન્યાવિના કથી શકાય નહિ. મહાસક્ત મનુષ્યો જે વ્યાવહારિક બાબતમાં આગેવાન હોય છે તે તે સમયે યુરોપીય મહાયુદ્ધના જેવી દરેક બાબતમાં દશા થયાવિના રહેતી નથી. મહાસક્ત મનુષ્યથી દુનિયામાં શક્તિ પ્રવર્તતી નથી. નિર્મોહ કર્મગની દરેક પ્રવૃત્તિને મહાસક્ત મનુષ્ય બગાડ દે છે. મહાસક્ત મનુષ્ય જ વાસ્તવિકદષ્ટિથી જગતમાં રાક્ષસની દૈત્યની ઉપમાને ધારણ કરે છે. મહાસક્ત મનુષ્ય અસુરે છે, અને નિર્મોહકર્મયોગીઓ સુરી સંપદાવાળા છે. નિર્મોહ ગૃહસ્થ અને ત્યાગીએથી દુનિયાને જેટલે લાભ શાંતિસુખ મળે છે તેટલું અન્ય મહાસક્ત મનુષ્પોની મળતું નથી. મેહી મનુષ્યનું હદય કાળું હોય છે તેથી તેમાં પરમાત્માને સાક્ષાત્કાર થતું નથી. વેષ, માળા, તિલક, કંઠી, જનઈ, કસ્તી વગેરે ધારણ કર્યા હોય પરંતુ હૃદયમાં નામરૂપની મહાસક્તિ હોવાથી વેષ, કંઠી, તિલક, કઠી જઈ વગેરેથી કંઈ કલ્યાણ થતું નથી. નિર્મોહ થવાથી વનના ભિલૂને પરમાત્માને જેટલો સાક્ષાતકાર થાય છે તેટલે સમોહી એક બારીષ્ટર વા શેઠને પરમાત્માને સાક્ષાત્કાર થતું નથી અને કર્મવેગની હૃદયશુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ થતી નથી. નામરૂપને મોહ ટળ્યાવિના અનેક શાસ્ત્રના અભ્યાસથી વા અનેક ધર્માનુષ્ઠાનથી હૃદયની શુદ્ધિ થતી નથી અને આત્મજ્ઞાનના ઉચ્ચ શિખરે આરહી શકાતું નથી. આત્મજ્ઞાનના ઉચ્ચ શિખરે આહીને કર્તવ્ય કર્મો કરવાથી હૃદય શુદ્ધિપૂર્વક પરમાત્માપદની પ્રાપ્તિ કરી શકાય છે. નાતમાં, સમાજમાં, સંઘમાં, ગરછમાં, મંડલમાં, દેશમાં, મહારાજયમાં મહાસક્ત ભેદભાવવાળા અજ્ઞાની મનુષ્ય જે આગેવાન હોય છે તે વાત વગેરેને શાંતિ મળતી નથી અને તેઓની વાસ્તવિક પ્રગતિ થતી નથી. અજ્ઞાની મહાસક્ત મનુષ્ય પ્રત્યેક કાર્યમાં વિવાહની વરસી વાળે છે. કરના આગેવાન તરીકે ગણાતા દુર્યોધનમાં જે મહાસક્તિ ન હોત તે પાંડેની સાથે સલાહ કરીને
For Private And Personal Use Only