________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૨ કેમ શુભપારમાર્થિક આવશ્યક કર્મને ત્યાગ કર જોઈએ? અલબત્ત ન કરવું જોઈએ. જ્ઞાનીકર્મયોગીના જીવનને એક શ્વાસોશ્વાસ પણ જગ
ની કલ્યાણની પ્રવૃત્તિ વા શુભવિચાર વિના જતે નથી. આ વિશ્વમાં જ્ઞાનીકમંગી મહાત્માઓ સર્વ કંઈ કરે છે છતાં કરતા નથી અને અજ્ઞાનીઓ માહથી હાથ પગ હલાવ્યા વિના બેસી રહે છે છતાં પણ તેઓ મહાસક્તિથી કર્તા છે, માટે અજ્ઞાનદશા–મહદશાને ત્યાગ કરી સર્વ શુભકર્મને કરવો જોઈએ. મૂઢમનુષ્યના જ્ઞાનગુરૂએ છે. મૂઢમનુષ્યના હૃદયને શુદ્ધ કરવા એજ જ્ઞાનીઓનું કર્તવ્ય છે. આત્મજ્ઞાનીઓનું વાસ્તવિક કર્તવ્ય એ છે કે મહાસક્ત મૂઢ મનુષ્યને આત્માનું વાસ્તવિક સ્વરૂપ જણાવવું અને પ્રભુની ભક્તિ દ્વારા મોહબુદ્ધિને નાશ કરાવીને વિશ્વજનેને ૫વિત્ર કરવા. અજ્ઞાની મનુષ્યથી જ્ઞાનીઓને, તેઓને શુદ્ધ કરતાં પણ ઘણું સહન કરવું પડે છે. અજ્ઞાનીઓના દોષ દેવાને જ્ઞાનીઓ ધોબીની પેઠે સદા કર્તવ્ય કર્મને કરે છે. જ્ઞાનીઓના ઉપકારને બદલે વાળવાને કદાપિ અજ્ઞાનીએ શક્તિમાન થતા નથી. મૂઢ મનુષ્યએ જ્યાં સુધી મહાસક્તિ ટળી નહોય અને નામરૂપ બાહ્ય જગમાંથી અહેમમતા ટળી ન હોય ત્યાંસુધી પગલે પગલે આત્મજ્ઞાની મહાત્માઓની સલાહ પ્રવૃત્તિ કરવી અને આસક્તિભાવ ટાળવાને જ્ઞાની ગુરૂઓની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી કે જેથી દરરોજ તેઓ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં આગળ વધી શકે. મૂઢ મનુષ્ય એક શ્વાસેરસે પણ કંઈનું કંઈ કર્મ કર્યા કરે છે, પરંતુ તેઓ અજ્ઞાન મહાસક્તિથી ઉટીયાનું કુટીયું કરી નાખે છે અને ત્યાંથી છૂટવાનું હોય છે ત્યાંજ તેઓ બંધાય છે. નિર્મોહ ધર્મના માર્ગમાં તેઓ મહને ધારણ કરે છે અને સામાન્ય બાબતેમાં રાગદ્વેષ વધારીને યાદવાસ્થળી કરી દે છે. મૂઢ મનુષ્યને નામરૂપને અત્યંત મેહ હોય છે તેથી તેઓ પ્રભુ અને ગુરૂની આરાધનામાં પણ મેહને પ્રકટાવી સમેહદશાના ખેલ ખેલે છે. મહી મનુ વાનરેના જેવા હોય છે. વાનરે ફલવાળાં વૃક્ષેપર આહીને ખાવાના કરતાં ઘણાં ફળને હેઠળ પાડી દે છે. અજ્ઞાની મહાસક્ત મનુષ્ય, પ્રભુના દેરાસરમાં, ગુરૂના સ્થાને માં, ધર્મસ્થાનમાં અહમમતાથી કલેશ કરે છે અને મદિરે વગેરેને પણ વહેંચી લેવા
For Private And Personal Use Only