________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૧
વર્તિ મનુષ્ચાને આત્મસરખા ગણીને તેને શુભ વિચારો આપવા અને દુષ્ટ રીવાજોથી પીડાતા મનુષ્યા ને ઉદ્ધાર કરવા, મેાહના પંજામાંથી વિશ્વવતિ મનુષ્ચા છેડાવવા, ઈત્યાદિ શુભકાર્ચીને આત્મજ્ઞાની મનુષ્યા કરે છે. આત્મજ્ઞાનીઓ ગરીમાની આંતરડીને ઠારે છે. આત્મજ્ઞાનીઓ વિશ્વમનુષ્યની, પશુઓની અને ૫ખીઓની આંતરડી ઠારે છે અને તે માટે સ્વજીવનની આહૂતિ આપે છે. વિશ્વવતિ જ્ઞાની મનુષ્યે મારૂ તારૂ' કર્યાવિના એક સરખી રીતે સર્વના કલ્યાણાર્થે જીવન ગાળે છે. આત્મજ્ઞાનીએ કઈને કઈ પારમાર્થિક કાર્યો કર્યા કરે છે તે તે માટે જે કઈ ત્યાગ કરવા પડે તેને ત્યાગ કરે છે. આત્મજ્ઞાનીઓ જો ભાવી ભાવ–સ્વભાવપર વિશ્વાસ મૂકી બેસી રહેતા આ જગત્માંથી પરાપકાર તત્ત્વના લાપ થઈ જાય અને ચંદ્રસૂર્ય પણ લાપ થઈ જાય. આત્મજ્ઞાની ગૃહસ્થેા વા ત્યાગીઓની ખૂબી એ છે કે તેઓ આસક્તિવિના સર્વશુભ કમા કરે છે તેથી તેઓને કોઈ જાતના લેપ લાગતા નથી અને તેઓની મુક્તતાના આ ભવમાં નિશ્ચય થાય છે. આત્મજ્ઞાની સર્વ પ્રકારનાં આવશ્યક કર્મો કરે છે, ત્હોયે તેઓ કોધ, માન, માયા અને લાભના વશમાં આવતા નથી. જ્ઞાની,મહાત્માઓ જો ઉપકાર કારક શુભકર્માંના ત્યાગી બનીજાય તા આ વિશ્વમાં ધર્મનું અસ્તિત્વ રહી શકે નહીં. આ વિશ્વમાં જ્ઞાનીઓના પ્રતાપે કર્મયેાગની નિર્મલતા કાયમ રહે છે. દેશની વિશ્વની–સમાજની, સંઘની પ્રગતિ થાય અને દુઃખાના નાશ થાય એવાં શુભ કર્મીને કરતાં કરતાં જ્ઞાનીઓ આયુષ્યને પૂર્ણ કરે છે. ભારતના કર્મયોગીઓના અને જ્ઞાનયાગીઓના શિરોમણિ સર્વજ્ઞપ્રભુશ્રીમહાવીરદેવે આયુષ્યના અંત થતાં સાળ પ્રહર સુધી ધર્મદેશના દેઈ જગજીવાના ઉદ્ધાર કરી શરીરના ત્યાગ કર્યા હતા. તેઓએ કૃત કૃત્ય થઇ વિશ્વમનુષ્યાને જાહેર કર્યું છે કે છેલ્લી આયુષ્યની પળપર્યંત પણ શુભકર્મના ચાગ ત્યજવા નહીં. શ્રીમહાવીરપ્રભુના શિષ્ય ગૌતમસ્વામીઓ પણ છેલ્લા સમય સુધી ભષ્યજીવાને સદુપદેશ દેઈ જ્ઞાનયેાગીની કર્મજને અદાકરી હતી. ત્રાદશ ગુણસ્થાનકવતિસર્વજ્ઞ તીર્થંકરાસમા મહાદેવા પણુ વીતરાગ અન્યા છતાં શુભકર્મના ત્યાગ કરતા નથી તે અન્યજીવાએ શુષ્કજ્ઞાની અની
n
For Private And Personal Use Only