________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
su
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
त्मानं पश्यन्नात्मनि तुष्यति ॥ सुखमात्यंतिकंयन्तद्, बुद्धिग्राह्यमती न्द्रियं वेति यत्रनचैवायं स्थितश्चलति तत्त्वतः॥ लब्ध्वा चापरं लाभ અન્યતે નાધિક તત; । ચસ્થિતો, ન દુ:Ìન,ગુજળત્તિવિચાયતે ચેગસેવા વડે નિરૂદ્ધ ચિત્ત જ્યાં વિરામ પામે છે ત્યાં આત્માવડે આત્માને દેખી આત્મામાં ચેગી પરમ સુખી અને છે. આત્મામાં ષષ્ટકારક ચક્ર રહેલું છે. ચેાગીને એવી મનની ઉપરામ દશામાં જે સુખ થાય છે તે આત્યંતિક સુખ અવમાધવું. તે બુદ્ધિ અર્થાત જ્ઞાન ગ્રાહ્ય અને અતીન્દ્રિય છે. એવું આત્મસુખ અનુભવીને ચાગી આમાથી ચલાયમાન થતા નથી. આત્માના સાક્ષાત્કાર કરીને આત્મ સુખ પામીને અન્ય કોઇ તેના કરતાં વિશેષ નથી એમ માને છે. જે યેગ દશામાં રહેલા ચેાગી મહા દુ:ખથી પણ ચલાયમાન થતા નથી. - प्रशान्त मनसं ह्येनं योगिनं सुखमुत्तमं । उपैतिशान्तरजसं, ब्रह्मभूतम कल्पषम् ॥ युजन्नेत्र सदात्मानं, योगी विगत कल्मषः सुखेन ब्रह्म સંપર્શ-મત્યંત મુલમમ્રુતે ॥ પ્રશાંત મનવાળા ચેાગીને અત્યંત આત્મ સુખ પ્રાપ્ત થાય છે. શાંત રજવાળા થયા છે તે બ્રહ્મસ્વરૂપ બન્યા છે. જે વૃત્તિયેાના સંકલ્પવિકલ્પ દશાની પેલી પાર ગયેલ છે અને અપાપરૂપ જે બન્યા છે તે બ્રહ્મસુખના અનંત અનુભવ કરે છે. પાપરહિત એવો ચગી સ્વાત્માને સદા પરમબ્રહ્મસ્વરૂપમાં જોડતા છતા સુખવડે પરમ બ્રહ્મના સસ્પી કરી અર્થાત્ પરમબ્રહ્મમાં લીન થઇ બ્રહ્માસુખ પામે છે. તે સુખસાગર રૂપ બને છે, તે વૃત્તિયાના કાલ્પનિક સુખની પેલીપાર રહેલા બ્રહ્મસુખના અનુભવ કરીને આત્મજ્ઞાનમાં મસ્ત અને છે. आत्मौपम्येन सर्वत्र, समं पश्यतियोऽर्जुन, सुखं वा यदि वा दुःखं, स યોગી વમોમતઃ સર્વત્ર આત્માની પેઠે સર્વને આત્મવત્ અવલેાકનાર જે અન્યા છે તથા ખાદ્ય સુખ દુઃખમાં જે સમ બન્યા છે તે પરમ ચેગી છે, એવા ચેગી આત્મજ્ઞાની ગણાય છે. આત્મજ્ઞાનીએ સંપૂર્ણ ચેાગશક્તિયાને પ્રાપ્ત કરવાને અનેક યાગના અગાને સેવે છે. અનેક જાતની તપશ્ચર્યાનાં, મંત્રોનાં, યંત્રોનાં, તંત્રોનાં અનુષ્ઠાના કરે છે. દ્રશ્યક્ષેત્રકાલ ભાવથી તેમને જેજે ચેાગ્ય અનુષ્ઠાના લાગે છે તે સેવે છે અને આત્માની શુદ્ધતાના સાક્ષાતકારકરે છે. જ્ઞાનઘ્યાનમાં લીન મહાત્માઓથી યાગીઓની
For Private And Personal Use Only