________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
થઈ. તે ચેાગી ધ્યાનમાં લીન હતા. અમુક મત પ્રદાયના અભિમાનથી મુક્ત થઈને આત્મસ્વરૂપના સાક્ષાત્કારમાં લીન થયેા હતેા. સિકંદરે તે ચેાગી સાથે વાર્તાલાપ કર્યાં તેથી તેને ઘણી શાન્તિ મળી. છેવટે તેણે ઉદ્ગાર કાયાકે તે પહેલાંથી આ ચેગીના આત્માના ઉદ્દગારાના લાભ મળ્યો હત તા લાખો મનુષ્યના નાશ કરત નહિ. મહાત્માએ જ્ઞાનીઓ, ધ્યાન સમાધિરૂપે ક્રિયા કરીને જગત્ના લેાકેાને લાભ આપતા હાય તે આ રીતે આપે છે. તેઓ ધર્મમાર્ગની ચેાગ્યપ્રવૃત્તિયાને પણ પ્રસંગે પ્રસંગે સેવતા રહે છે પણ શિલાછાપના અિખાજેવા અમુક ક્રિયામાં રૂઢ ખની જતા નથી. આત્મજ્ઞાનીઓની ખાદ્ય પ્રવૃત્તિયાથી તેમને પારખી શકાતા નથી. લાફ઼ોને લાભ થવાની ખાતર તેએ ચેાગ્ય એવી ધર્મની બાહ્ય ક્રિયાઓને તે કરે છે એમ નિર્દેશવામાં આવ્યું. જ્ઞાની જ્ઞાનાદિપરિણામે પરિણમીને સ્વાધિકારથી માહ્યથી કર્મ કરતા છતા અન્તર્ની પૂર્ણ નિવૃત્તિને સાધે છે. જ્ઞાનીને આત્મા સદા સ્વતંત્ર ડાય છે. જ્ઞાની પરતંત્ર અનતા નથી. પરતંત્ર બનીને મેરૂપર્વત સમાન સુવર્ણના રાશિપર બેસવામાં આવે તેપણ જ્ઞાનીને શાંતિ મળતી નથી. ધૂળના ઢગલા પર બેસીને જ્ઞાની જે નિવૃત્તિ સુખને અનુભવ કરે છે તેના સુખને ઇન્દ્ર પણ પહોંચી શકતા નથી. આયાવર્તના જ્ઞાનીઓને નિવૃત્તિ પસંદ હોય છે. આર્યાવર્તના આર્યમનુષ્ય જે આત્મજ્ઞાનીઓ થાય છે તે તેઓ નિવૃત્તિમાર્ગને પસંદ કરે છે આર્યાવર્તના જ્ઞાનીઓને અને ભકતાને પર્વતા, ગુફાઓ, એકાન્ત સ્થળા, નદીઓ, જંગલા, ઘણાં રૂચે છે. તેને રાજ્યસુખ ભોગવવાની ઇચ્છા થતી નથી અને પાશ્ચાત્ય દેશના તત્ત્વજ્ઞાનીઓની, ભક્તાની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપ થઇ હોય છે. પ્રવૃત્તિમયનિવૃત્તિ કરતાં નિવૃત્તિમય પ્રવૃત્તિની અનન્ત ગુણી ઉત્તમતા સિદ્ધ ઠરે છે. પ્રવૃત્તિની પણ હદ હોય છે. ઘણી પ્રવૃત્તિથી રજોગુણી અને તમેગુણી હિલચાલચળવળ વધે છે અને તેથી એકવાર તે દારૂમાં દેવતાના જેવું ફળ પ્રગટાવવા સમર્થ થાય છે. લાખગુણી ના કરાડગુણી પ્રવૃત્તિ કરવા માત્રથી કાઈની ઉન્નતિ થતી નથી. નિવૃત્તિ જેના ગર્ભમાં છે એવી પ્રવૃત્તિયાને કરવા માટે જ્ઞાનીએ ફરમાવે છે. અજ્ઞાનીઓની નિવૃત્તિયે તે પ્રવૃ
For Private And Personal Use Only