________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૨
વિવેચન–બ્રહ્મસ્વરૂપને સાક્ષાત્કાર કરનાર જ્ઞાની દેહને પ્રયાસ દુઃખ પડે એવી ક્રિયાને અવબોધે છે, તેથી તે બાહ્યકિય પ્રવૃત્તિમાં સુખ નથી એ નિશ્ચય કરે છે, માટે તે ક્રિયા કરવાને ઉત્સાહી બનતું નથી. જ્ઞાનીઓનાં લક્ષણ પાર આવી શકે તેમ નથી. જ્ઞાનીની બાહાકર્મની ચેષ્ટાઓને પાર આવી શકે તેમ નથી. જ્ઞાનીઓ માટે આજે કંઈ લખાય છે તે એક દેશથી છે, અને સમજાય છે તે પણ એક દેશથી છે. સર્વ દેશથી જ્ઞાનીને શું કર્તવ્ય છે. શું કરે ઇત્યાદિને પ્રરૂપી શકાય નહિ. અનેક જાતના જ્ઞાનીઓ છે તેમાંથી અમુક આ લેખને અધિકાર સંઘટી શકે તેમ છે. જ્ઞાની સન્યાસી ત્યાગી સાધુના અનંત વિચારે હોય છે, પરંતુ આચારે તે પરિવર્તનશીલ એકદેશીય હોય છે. જ્ઞાનીઓની અનંતવિચાર શ્રેણિયે અનન્ત હોય છે, પરંતુ તેઓના આચારે તે ક્રમવતિ એકદેશીય અને દેશકાલાદિ પ્રતિબદ્ધ હોવાથી ટુંકા હોય છે. જ્ઞાનીઓ કાયા કરતાં માનસિક પ્રવૃત્તિમાં અત્યંત વેગવાનું હોય છે. સર્વદેશની ઉન્નતિને આધાર જ્ઞાનીઓ પર છે. જ્ઞાનીઓને શારીરિક બાહ્યપ્રવૃત્તિમાં દુઃખ ભાસે છે, પરંતુ તેમને સુખ ભાસતું નથી, એ તેઓએ પ્રાપ્ત કરેલી દશાએ ગ્ય છે. આત્મજ્ઞાનીઓ બાહ્યની ક્રિયાઓમાં વિરક્ત હોય છે છતાં તેઓ ધર્મમાર્ગમાં અન્ય પ્રવૃત્તિ કરે તે હેતુ વગેરે કાર
થી બાહ્યકર્મોમાં તેઓ જેમ ઘટે છે તેમ પ્રવૃત્તિ કરે છે, તેથી તેમને કંઈ લાભ વા હાનિ નથી. જ્ઞાની કર્મ કરવાને માટે એગ્ય નથી તે કૃતકૃત્ય થયે છતા પણ નીચે પ્રમાણે શિષ્યને જણાવે છે ભગવદ્દગીતા. नमे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन। नानवाप्त मवाप्तव्यं, वर्तएव च कर्मणि ॥ यदि ह्ययं न वर्तेयं, जातु कर्मण्यतंद्रितः॥ मम वर्मानुवर्तन्ते, मनुष्याः पार्थ सर्वशः ॥ उत्सीदेयुरिमे लोका, न कुर्या कर्म ૨૪ સંજસ્થર જ ક્યામુપજામિre gs: હે પાર્થ ત્રણ લેકમાં એવું કંઈ નથી કે જે શુદ્ધાત્માવડે કરવાગ્ય નહેય. એવી એકે ચીજ નથી કે જે મને મળેલી ન હોય. અર્થાત્ સર્વથી પ્રિયમાં પ્રિય વસ્તુની પ્રાપ્તિ થએલી છે, આટલું છતાં પણ હું કર્મમાં સામેલ થાઉ છું. પરિશમરહિત હું જે કર્મ કરવામાં સામેલ ન થાઉં તે સર્વ
For Private And Personal Use Only