________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७५१
आत्मभिन्नां प्रवृत्तितु, खेददुःखादि दायिनीम् ॥ त्यक्त्वा तां शान्तये नित्यं, निवृत्तिं साधयेत् स्वयम् १३८ तयपि धर्म मार्गस्य, योग्याः कर्म प्रवृत्तयः॥ स्वान्यश्रेयस्करास्तास्तु, साधयेद् व्यवहारतः ॥१३९॥ निष्क्रिया भावितात्मानो, निवृत्तिसाधका श्च ये॥ तथापि स्वाधिकारात्ते, कर्म कुर्वन्ति ब्राह्यतः ॥१४०॥ स्वाधिकारक्रियां कुर्वन् , ज्ञानी ज्ञानादिभिः शुभाम् ॥ साधयेत् पूर्णनिवृत्ति, यथायोगमपेक्षया ॥१४१|| ज्ञानध्यानादिलीनानां, क्रिया नातिप्रयोजना ॥
आत्मानं निष्क्रियं पश्यन् , यत्तत्करोति बाह्यतः॥१४२॥ यावद् बाह्यादिकारस्तु, धर्मकर्मणि वर्तते ॥ तावत् करोति तद् ज्ञानी, पश्चात्तु विनिवर्तते ॥१४३॥
શબ્દાર્થ –દેહાયાસાદિ વર્ધક ક્રિયાથી સુખ થતું નથી, માટે સ્વભાવથી જ્ઞાની ક્રિયા કરવાને ઉત્સાહી થતું નથી. આત્મભિન્ન પ્રવૃત્તિ તે ખેદ દુઃખાદિપ્રદ છે માટે તેને ત્યાગ કરીને શાન્તિ માટે જ્ઞાની નિવૃત્તિ સાધે છે, તે પણ જ્ઞાની ધર્મમાર્ગગ્ય જે જે સ્વપર શ્રેયસ્કર પ્રવૃત્તિ છે તેને બાહ્ય વ્યવહારથી સેવે છે. નિષ્કિયરૂપ આત્માને ભાવનારા નિવૃત્તિ સાધક જ્ઞાનીઓ છે, તથાપિ તેઓ બાાથી કર્મ કરે છે. જ્ઞાની જેમ ઘટે તેમ સાપેક્ષે જ્ઞાનાદિવડે સ્વાધિકાગ્ય કિયાને કરે છે, અને નિવૃત્તિકારક પ્રવૃત્તિથી પૂર્ણ નિવૃત્તિને સાધે છે. જ્ઞાનધ્યાનાદિ લીન મહાત્માઓને અતિ પ્રજનવાળી બાહ્યકિયા નથી, તે પણ તેઓ આત્માને નિષ્કિય સ્વરૂપ અવકતા છતા જે જે કંઈ ઘટે છે તે બાહ્યથી કરે છે. યાવત્ જ્ઞાનીઓને બાહ્ય કર્માધિકાર છે તાવત્ તે તે જ્ઞાની બાહ્યથી ધર્મે કમ પ્રવૃત્તિને સેવે છે, પશ્ચાત્ બાહ્ય ધર્યું કર્મ પ્રવૃત્તિને સેવ નથી.
For Private And Personal Use Only