SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪૯ માટે સાક્ષી પૂરે છે. પ્રેમવિનાની કઈ પ્રવૃત્તિમાં આનન્દ થતું નથી, અને તેથી ત્યાં ચિત્ત ચોંટતું નથી. રાગને હઠાવનારા વૈરાગીઓ પણ પ્રભુ ગુરૂ પર તે અત્યંત પ્રેમ ધારણ કરે છે. પ્રેમવિના કર્તવ્યકર્મની રણભૂમિમાં પ્રાણાર્પણ થતું નથી. પ્રેમવિના શ્રદ્ધા અને નિશ્ચયનાં પણ સ્વમાં જાણવાં. પ્રેમવિના કાર્યપ્રવૃત્તિમાં શુષ્કતા નિરસતા લાગે છે અને તેથી હર્ષવિના કાર્યપ્રવૃત્તિમાં મન્દતા આવી જાય છે. પ્રેમવિના કેઈ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. દેશપ્રેમ, ધર્મપ્રેમ, ગુરૂપ્રેમ, ધર્મપ્રેમ, કુટુંબપ્રેમ, પ્રભુપ્રેમ, વિશ્વપ્રેમ, બ્રહ્મપ્રેમ, ઈષ્ટકર્મપ્રેમ, પ્રશસ્વપ્રેમ, અપ્રશસ્યપ્રેમ, જડપ્રેમ, ચેતનપ્રેમ, સાહજિકપ્રેમ, કૃત્રિમપ્રેમ, કર્તવ્યપ્રેમ, અકર્તવ્યપ્રેમ, સાધ્યપ્રેમ, સાધનપ્રેમ, શુદ્ધપ્રેમ, અશુદ્ધ પ્રેમ, નીતિપ્રેમ, મર્યાદિતપ્રેમ, અમર્યાદિત પ્રેમ, સાધુ પ્રેમ, સકીર્ણપ્રેમ, વ્યાપકપ્રેસ, જ્ઞાનપૂર્વકપ્રેમ, અજ્ઞાનપૂર્વકપ્રેમ, સ્વાર્થ પ્રેમ, પરમાર્થ પ્રેમ, ધર્મપ્રેમ, કર્મપ્રેમ, નિવિષયપ્રેમ, વિષયપ્રેમ, વીતરાગપ્રેમ, ધર્મપ્રેમ, અધર્મપ્રેમ, ચલપ્રેસ, અચલપ્રેમ, સ્થિરપ્રેમ, અસ્થિરપ્રેમ, સુખકરપ્રેમ, દુઃખકરપ્રેસ, અકામપ્રેમ, સકામપ્રેમ, વ્યવહારપ્રેમ, નિશ્ચયપ્રેમ, વાચપ્રેસ, અવાચ્યપ્રેમ, લઘુવર્તુલરૂપપ્રેમ, અનન્તવર્તુલરૂપ પ્રેમ, આશય પ્રેમ, નિરાશ્રય પ્રેમ, રૂપપ્રેમ, નામપ્રેમ, સ્થાનપ્રેમ, ઉપકારપ્રેમ, અનુપકારપ્રેમ, સ્વામી પ્રેમ, સેવકપ્રેમ, રાજ્યપ્રેમ, પ્રજાપ્રેમ, અતિથિપ્રેમ, ઉચ્ચપ્રેમ, નીચપ્રેમ, કય પ્રેમ, નિષ્કપટપ્રેમ, લેભપ્રેમ, નિર્લોભપ્રેમ, મિત્રપ્રેમ, પુત્રપ્રેમ, સ્વકીયપ્રેમ, પરકીયપ્રેમ, આયાસપ્રેમ, અનાયાસપ્રેમ, ધ્યાનપ્રેમ, ચારિત્રપ્રેમ, સંયમપ્રેમ, ગપ્રેમ, તપપ્રેમ, દર્શન પ્રેમ, સત્યપ્રેમ, અસત્યપ્રેમ, બ્રાચર્મપ્રેમ, ગુણપ્રેમ, યમનિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણ ધ્યાન સમાધિપ્રેમ, લેખક પ્રેમ, જ્ઞાનીપ્રેમ, આપદેશિક પ્રેમ, ક્ષયપ્રેમ, વૃદ્ધિશીલપ્રેમ, સાપેક્ષપ્રેમ, નિરપેક્ષપ્રેમ, આજીવિકાપ્રેમ, ગૃહપ્રેમ, ત્યાગપ્રેમ, દાનપ્રેમ, કુદ્રતપ્રેમ, લોકિક પ્રેમ, લેકેસરપ્રેમ, ઔપચારિકપ્રેમ, દઢરંગપ્રેમ, સ્વાર્પણપ્રેમ. તન્મયપ્રેમ, અતન્મયપ્રેમ, વગેરે પ્રેમના લાખો કરેડે ભેદ, ઉપાધિભેદે પડે છે. પ્રેમવિના મગ્નતા રસિકતા પ્રાપ્ત થતી નથી. જેનાથી આત્મશક્તિને વિકાસ થાય, અને સ્વાધિકારે કર્તવ્યપ્રવૃત્તિથી પ્રગતિ થાય, એવા સર્વ પ્રશસ્ય પ્રેમની આદે For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy