________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४८ લયલીન થઈ ગયા, તેથી તેમના આત્મામાં બુદ્ધિ શક્તિને અપૂર્વ વિકાસ થયે અને તેના ગે તેમણે અપૂર્વ મહાગ્રન્થોની રચના કરી યુરેપના વિજ્ઞાનશાસ્ત્રીઓ પ્રીતિપૂર્વક કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તેથી તેઓ અહંમમત્વને તે વખતે ભૂલીને કાર્ય સંયમથી અનેક શોધ કરે છે, તે કેઈનાથી અજાણ્યું નથી. જે કાર્ય કરવામાં જેને ખાસ પ્રેમ હેય છે તે કાર્ય કરવામાં તે વિજયી બને છે. જે ગુણ કર્મ અને તમગુણ કર્મમાં પ્રીતિથી મગ્નતા થાય-લીનતા થાય તે તેથી આત્માની અને વિશ્વની સન્નતિ થઈ શકતી નથી. ભગવદુગીતામાં ત્રણ પ્રકારનાં કર્મો કચ્યાં છે. નિયત જાતિ મા द्वेषतः कृतम् । अफल प्रेप्सुना कर्म यत्तत् सात्विक मुच्यते ॥२३॥ यत्तु कामे सुना कर्म साहंकारेण वा पुनः। क्रियते बहुलायासं तद्राज़ समुदाहृतम् ॥२४॥ अनुबन्ध क्षयं हिंसा मनपेक्ष्य च पौरुषं। मोहादा
તે યાર્ન ચત્તરામણમુળ રવા રાગ દ્વેષના સંગ વિના ફલની ઈચ્છા વિના જે કર્મ કરાય છે તે સાત્વિક જાણવું. ફલની ઈચ્છા, કામેચ્છાપૂર્વક, અહંકારસહિત, બહલાયાસથી જે કર્મ કરાય છે તે રજોગુણ કર્મ જાણવું. પરિણામને, હિંસાને અને શક્તિને વિચાર કર્યા વિના જે મોહથી કર્મ આરંભાય છે તે તમે ગુણ કર્મ જાણવું તમે ગુણી અને રજોગુણી બુદ્ધિને ત્યાગ કરીને સાત્વિક ગુણી પ્રીતિવાળું સ્વાધિકારપ્રાપ્ત કર્મ કરવું જોઈએ, રજોગુણ કર્મમાં અને તમે ગુણ કર્મમાં ચિત્તની પ્રીતિ થતી હોય, પણ તેથી પિતાની અને વિશ્વમનુષ્યની ખરી ઉન્નતિ થતી નથી. માટે સાત્વિક ગુણી કર્મમાં પ્રીતિ કરીને તે કાર્ય કરવામાં તલ્લીન થવું જોઈએ. મેહ, અજ્ઞાન, રાગ દ્વેષથી મુક્ત કર્મ કર્તા છે તે સાત્વિક ગુણી કર્તા કહેવાય છે. સાત્વિક ગુણી કર્મોમાં સાત્વિક પ્રેમ ધારણ કરીને સાત્વિક ગુણ કર્તા સાત્વિક કાર્યોને કરતે છતે સ્વાત્માની અને જગના ઉની ઉન્નતિ કરી શકે છે. માટે સાત્વિક કમને વિશેષથી પ્રેમપૂર્વક કરવાં જોઈએ. જેમજેમ કર્મપ્રવૃત્તિમાં લીનતા થાય છે, તેમ તેમ તેમાંથી મનુષ્યને નવીન અનુભવ પ્રાપ્ત થાય છે. પ્રીતિ અર્થાત્ પ્રેમથી પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. જે કાર્ય કરવામાં અત્યંત પ્રેમ ઉદ્ભવે છે, તે પ્રેમજ તે કાર્યની સિદ્ધિ
For Private And Personal Use Only