________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વ્યાવહારિકવ્યાપારિપ્રવૃત્તિયેાથી આર્યાના બાહ્ય વ્યાવહારિક જીવન સૂત્રના મુખ્ય ભાગ સ્વહસ્તે કર્યેા છે તેથી આર્યજને પ્રવૃત્તિમાર્ગથી પશ્ચાત્ પડી પરતંત્રતા વેઠે છે અને સ્વજીવન હેતુભૂત વ્યાવહારિક ઉપાચેાથી ભ્રષ્ટ થઈ ચિંતા શાક વગેરેથી આકુલમના થઈ ધાર્મિકનિવૃત્તિજીવનમાં પણ મન્ત્ર પરિણામવાળા થઇ ઉભયતે ભ્રષ્ટ દશાસ્થિતિ સમાન અનુભવને કરે છે તે ક્યાં અનુભવીએથી અવિજ્ઞાત છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ગીય જને સ્વાજિવિકા હેતુભૂત જીવનપ્રવૃત્તિઓની સરક્ષા કરીને તેઓ ધાર્મિકપ્રવૃત્તિ અને ધાર્મિકનિવૃ ત્તિમાં અવ્યાકુલમના રહી શકે છે. પ્રત્યેક પ્રગતિની ખાખતમાં જીવનહેતુઓ જે જે અવબાધાતા હાય અને સ્વાધિકારે જે આદરણીય જણાતા હોય અને જે આદર્યા વિના સ્વને, પરને, સમાજને, દેશને અને વિશ્વને હાનિ થતી હોય તે ખરેખર તે તે આદરવા જોઇએ કે જેથી અનેક જાતની ચિંતા, શાક અને ભય વગેરે પરિણામે સેવવાના પ્રસંગ ન પ્રાપ્ત થાય, અત્યંત શ્રુષા અને પિપાસા લાગી હોય તે તેના નિવારણાર્થે અનુકૂળ ઉપાચાને વિવેકથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી લેવા પડે છે અને જો ઉપાય ન લેવામાં આવે તે ચિત્તની શુદ્ધિ રહેતી નથી, તદ્દત અનેક આવશ્યકાય ખાખતામાં અવોધવું. ધર્મસમાજ દેશાદિની સંરક્ષાર્થે કાઈ પણ ઘટતી પ્રવૃત્તિરૂપ કર્મયોગને ન સેવવામાં આવે તા માદિની હાનિની સાથે ચિત્તની શુદ્ધિ પણ રહેતી નથી; પરન્તુ ઉલટી ચિત્તની મલીનતા વૃદ્ધિ પામે છે. જે શરીર દ્વારા ધર્માદિની આરાધના કરવામાં આવે છે તે જો શરીરની આરાગ્યતા સંરક્ષકપ્રવૃત્તિરૂપકર્મને ન આચરવામાં આવે તે શારીરિક અનારાગ્યવૃદ્ધિ પામે છે અને તેની સાથે ધર્મમાર્ગ પ્રવૃત્તિને પણ નાશ થાય છે અતએવ શરીરાદિ સરક્ષાપ્રગતિભૂત જે જે ઉપાયા, હેતુઓ હાય તેની જે જે પ્રવૃત્તિયેા હોય તે તે પ્રવૃત્તિયારૂપ કર્મચાગને વિવેક બુદ્ધિથી આદરવાની જરૂર છે.
અવતરણ—કર્મચેગની નૈસર્ગિક અને નૈમિત્તિક પ્રવૃતિ જીવાને સ્વસ્વ જ્ઞાનાનુસારે થયા કરે છે તેની વિશેષ પુષ્ટિ માટે કઇક કહે
વામાં આવે છે.
For Private And Personal Use Only