________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
નહિ હોય કે જેમાં અલ્પપાપ ન થઇ શકે. આ વિશ્વમાં જ્ઞાનપૂર્વક કર્મચાગીઓ અલ્પપાપ અને મહાલાલની દષ્ટિએ પ્રવૃત્તિ કરે છે. શ્રી ભગવદ્ગીતામાં અર્જુનને કૃષ્ણે અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ કર્મ કરવાનો ઉપદેશ આપ્યા છે તે અન્તમાં સમષ્ટિથી તે દેખતાં અવાધાય છે. રજોગુણી કર્મી, તમેગુણી કર્મો અને સાત્વિક કર્મામાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિથી વિવેક કરતાં પશ્ચાત્ મહાપાપ અને અલ્પ લાભવાળા કર્મથી નિવૃત્તિ થઇ જાય છે. એમ અનુભવ કરવામાં આવશે તે તુરત અવાધાશે. આજીવિકાદિ વ્યાવહારિક કર્મોમાં અને દેવગુરૂ આરાધનાદિ ધાર્મિક કર્મોમાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિથી પ્રવર્તવું. સ્વાધિકારથી જે ધમાગ છે એવું કર્મ જો કે સદોષ હોય વા નિર્દોષ હોય તોપણ તે કરવું પડે છે. સ્વાધિકાર વશ પ્રાસ સદોષ વા નિર્દોષકર્મ કર્યાવિના છૂટકો થતા નથી. અમુક ષ્ટિબિંદુથી જોતાં અમુક કર્મ સદોષ ગણાય છે અને તેજ કર્મને અમુક દૃષ્ટિથી અવલોકતાં નિર્દોષ ગણાય છે. નિર્દોષ વૃત્તિથી નિર્દોષ કર્મ થાય છે અને સદોષવૃત્તિથી સદોષકર્મ કથાય છે. અન્તર્થી નિઢૌષવૃત્તિથી કર્મ કરવામાં આવે છે અને તે કર્મ, બાહ્યથી સદોષ ગણાય છે. હિં...સા આદ્ધિ કાઇ પણ અશુભ પાપ પરિણામવિના જે કર્મ વાધિકારથી કરવામાં આવે છે તે બાહ્યથી હિંસાદિવડે સદોષ છતાં નિર્દોષ ગણાય છે. પ્રમાદયાગથી જે કર્મ કરવામાં આવે છે તેને જ્ઞાનીઓ સદોષકર્મ કર્થ છે તેનેજ જો અપ્રમાદયાગથી કરવામાં આવે છે તે તેને નિર્દોષકર્મ કહે છે. કોઇ ધર્મવાળા મનુષ્યા કોઈ કર્મને સદોષ કથે છે ત્યારે તેજ કર્મને કોઈ ધર્મવાળા નિર્દોષકર્મ કથે છે. નિર્દોષ પરિણામ અને સદોષ પરિણામના તરતમયેાગે સદોષ અને નિર્દોષ કર્મની અનેક વ્યાખ્યાએ સમજવી. કેટલાંક કર્મો સ્વાધિકારે નિર્દોષ હોય છે તેજ કર્મીને પરાધિકારે સદોષત્વ પ્રાપ્ત થાય છે. સ્વાધિકારે
જે કર્મા કરવામાં આવે છે તે સ્વધર્મરૂપ હોવાથી શ્રેયસ્કર નિર્દોષ કથાય છે તેજ કર્યાં સ્વાધિકાર ભિન્નતાથી કરતાં સદોષભયાવહ ગણાય છે. સ્વજ તે સ્વધર્મ છે અને પરફજ તે પરધર્મ છે. સ્વાધિકારે સ્વાત્માન્નતિકારક કર્મોમાં સ્વધર્મત્વ છે અને સ્વાધિકારભિન્ન ગમે તે
For Private And Personal Use Only