________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૩
એમ શ્રીમહાવીરપ્રભુ જણાવે છે. ગાથા ॥ લેવોવા આ સંઘરહેવાનું बुद्धो वा अहव अन्नो वा, समभाव भावी अप्पा लहइ मुरकं न संदेहो. શ્વેતાંબર, કિંગ'ખર, માદ્ધ, વેદાન્તી, ખ્રીસ્તિ, મુસલમાન આદિ ગમે તે ધર્મી મનુષ્ય હોય પરંતુ તે રાગદ્વેષ રહિત સમભાવને પામી મુક્તિ પામે છે એમાં કઈ પણ શંકા નથી. રાગદ્વેષ રહિત દશા થવાથી સમભાવની પ્રાપ્તિ થાય છે. દુનિયાના સર્વ દર્શનાપર અને સર્વ શુભાશુભ મનાતા પદાર્થીપર તથા જીવાપર સમભાવ પ્રગટે છે ત્યારે ઘનઘાતી મેાહનીય વગેરે કર્મોના નાશ થાય છે અને આત્મામાં કેવલજ્ઞાન પ્રગટે છે. આત્માની પરમશુદ્ધતા એજ શુભ્રહ્મ અબાધવું. સમ્યગ્ ભાવથી આત્માની શુદ્ધતા થાય છે. સર્વનચેાની સાપેક્ષતાએ આત્માનું સ્વરૂપ અવાધાતાં સમભાવ પ્રગટે છે, અને તેથી સર્વદર્શનના લેાકેા સમભાવને પગથીએ પાદ મૂકીને મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સર્વગચ્છીય મનુષ્યા, અને સર્વદાર્શનિક મનુષ્યા, સમભાવને અવલખી મુક્તિપદને પામ્યા. પામે છે, અને પામશે, એમાં જરા માત્ર સંશય નથી. એમ આત્મજ્ઞાની ચેાગીઓદ્વારા અવખાધીને મનુષ્યાએ કર્તવ્ય કર્મને સમભાવે કરવાં, કરાવવાં અને અનુમાઢવાં, સમભાવપૂર્વક ધર્મકર્મયોગી અનીને કર્તવ્ય કર્મો સેવવાં.
અવતરણઃ—મહાસંઘની સેવા ભક્તિથી પરમાત્માની સેવા થઈ શકે છે અને તેથી મહાલની પ્રાપ્તિ થાય છે તે દર્શાવે છે. अतः श्रीयुत संघस्य, वैयावृत्ये महाफलम् । ज्ञात्वा तदेव कर्तव्य, मात्मशक्त्यनुसारतः ॥ १३०॥
શબ્દાર્થ:~~ઉપર્યુક્ત હેતુથી મહાસંઘની વૈયાવૃત્યમાં-સેવામાં ભક્તિમાં મહાલ છે એમ અવોધીને આત્મશકર્તાનુસારે મહાસ’ઘની સેવા કરવી જોઇએ.
વિવેચનઃ–મહાસંઘમાં સર્વ ગચ્છીય આચાર્યાં, ઉપાધ્યાયા, સાધુએ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓના સમાવેશ થાય છે. મહાસ’ધમાં સવ ધર્મી મનુષ્યના સમાવેશ થાય છે. વિશ્વવતિ સર્વધર્મી મનુષ્યેાના આત્માએના સમૂહપ સમિષ્ઠ પ્રભુની સેવાભક્તિ કરવાથી સર્વ દેવદેવીઓની
For Private And Personal Use Only