________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
છે. શ્રી ચેડા મહારાજે કાણિક નૃપતિની સાથે ખર વર્ષ પર્યંત ક્ષાત્ર ધર્મકર્મચેાગના અધિકારની ફર્જ અદા કરવા યુદ્ધ કર્યું હતું. શ્રાવકત્વ છતાં ધર્મ કર્મપ્રવૃત્તિની આવશ્યકતા સ્વીકારીને વર્ણ ધર્મ કર્મ વ્યવસ્થાની મર્યાદાના પાલનમાં શરીરના ઉત્સગ કર્યેા હતેા. ભરતરાજાએ અને ખાડુંઅલિએ કારણ પ્રસ`ગ પ્રાપ્ત આવશ્યક કર્મયોગે ક્ષાત્ર કર્માધિકારે માર વર્ષ પર્યન્ત પરસ્પર યુદ્ધ કર્યું હતું, તેમાં ક્ષાત્ર ધર્મ કર્મ રૂપ બાહ્ય સ્વાર્જ પ્રવૃત્તિની મુખ્યતા છતાં અન્ત ઘણું નિર્લેપપણું હતું. કુમારપાલાદિ રાજાઓએ ક્ષાત્ર ધર્મ વ્યવહાર કર્માનુસારે અનેક યુદ્ધના કૃત્યને સ્વ માની પ્રવૃત્તિ કરી હતી, તેવી પશ્ચાત્ ક્ષાત્ર જૈન રાજાઓએ સ્વ માનીને ક્ષાત્ર ધર્મકર્મથી ભ્રષ્ટ ન થયા હોત તા સપ્રતિ જૈનસૃષ્ટિમાં ક્ષત્રિયનૃપતિનું અસ્તિત્વ રહેત અને તેથી જૈન જગતનું અસ્તિત્વ ક્ષાત્રખળે સરક્ષી શકાત. જૈન ક્ષાત્રાદિ ધર્માંની સાથે ધર્મ કર્માંના સંબધ સદા સ્વસ્વાધિકાર કર્મ વ્યવસ્થાથી સદા નિયત રહે એવી ખાદ્યસ્વસ્વધર્મની ઉપયોગિતા મહત્તા અને કર્તવ્યતા અવમેધવી, અવમેધાવવી અને અવષેાધકની અનુમાદના કરવી એ સ્વકર્મયેગની અસ્તિતા, સંરક્ષકતા અને પ્રગતિના વાસ્તવિક ઉપાચા છે. ત્યાગીઓએ વ્યાવહારિકત્યાગધર્મકર્માગા અને નૈૠયિકત્યાગધર્મકમયેાગાની વ્યવસ્થાઓને સ્વર્જ રૂપ માની ઉત્સર્ગ ઉત્સર્ગ માર્ગથી અને અપવાદે અપવાદ માર્ગથી દ્રષ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રવર્તવું. જે જે કાલે ઉત્સર્ગ અને અપવાદથી વ્યાવહારિકસાધુધર્મકર્મયોગ અને નૈૠયિકધર્મકર્મયોગો કરવાની નિયમિતતા હોય તે તે કાલે તે તે કરવાથી વ્યવહાર સાધુ ધર્મથી અને નિશ્ચય સાધુ ધર્મથી આત્માન્નતિ અને પતિ કરી શકાય છે. સ્વસ્વ દશાના અધિકાર પ્રમાણે જે જે કર્તવ્ય કરવાનાં હોય તે સ્વાત્માનું શાસન અવષેાધીને પ્રત્યેક મનુષ્યે પ્રગતિ માર્ગમાં સંચરી તે તે પ્રમાણે કરવાં જોઇએ. પેાતાના અધિકાર પ્રમાણે જે જે કાર્યો કરવામાં સ્વધર્મની આવશ્યકતા છે તેમાં સર્વ સ્વાર્પણુ કરીને નિષ્કામ ભાવે જે મનુષ્ય પ્રવર્તે છે તે કર્મચાગી છતાં અન્તર્થી નિર્લેપ રહે છે. જે અધિકારપ્રાસકાર્યાં કરવામાં કર્મયાગીની પ્રવૃત્તિ
For Private And Personal Use Only