________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૮
ઉપર સમભાવ પ્રગટે છે અને તે સમભાવવાળા ચિત્તથી સ્વાધિકાર
ગ્ય ધર્મકર્મ કરીને મુક્ત બને છે. વિશ્વમાં અસંખ્યગોથી મુક્તિ માનનારા જૈનેમાં, ધર્મના નિમિત્તે માં પરસ્પર વૈિષમ્યભાવે પક્ષપડે અને આત્મવીર્યને દુરૂપયોગ કદાપિ થાય એવું અસંખ્ય વેગથી મુક્તિને નિશ્ચય થતાં બને જ નહિ અને જૈનેની વિશાળતા વ્યાપકત્વ વધે એમાં કોઈ જાતની શંકા રહેતી નથી. અસંખ્ય પૈકી ગમેતે ગની સવાધિકારે પ્રવૃત્તિ કરે પરંતુ ધર્મના નિમિત્તભેદે લડે નહિ અને કુસંપ કરે નહિ. મૂલાધ્ય તત્વની ગમે તે દેગે પ્રાપ્તિ થતી હોય તે પશ્ચિાત મત સહિષ્ણુતા રાખીને સામ્યચિત્તની સ્વયેગ્ય ધર્મકર્મમાં પ્રવૃત્તિ કરવાની જરૂર છે. અસંખ્યગના મહાવર્તુળમાં સર્વધર્મને સમાવેશ થાર્ય છે. એ દષ્ટિએ મહાવીરપ્રભુ પ્રતિપ્રાદિત જૈનધર્મને પ્રચારકરવામાં આવે તે વિશ્વવતિ સર્વને આત્મોન્નતિમાં આગળ વધવાના અનેક માર્ગો હસ્તમાં આવી શકે. વેષ, આચાર અને વિચારની ભેદતાએ પરસ્પર લી મરવું ન જોઈએ. વેષ, આચાર અને વિચારને અસંખ્ય વેગમાં સમાવેશ કરીને વેષાદિને મુક્તિના હેતભૂતમાની વિશાલ દષ્ટિધારી સત્તયોગ્ય કર્મપ્રવૃત્તિને સમતાભાવે સેવવી કે જેથી આમેનતિની પૂર્ણ પ્રાપ્તિ થાય. લાખે કરડે ગાયે. જુદા જુદા રંગની અને ભિન્ન ચેષ્ટાવાળી હિય પરંતુ સર્વના રતનમાંથી દુધરસ નીકળતું હોય તે પશ્ચાત બહિરના ભેદની શી આવશ્યકતા છે તેમ અસંખ્ય ગાથી કડે; અજે મનુને ભિન્ન ભિન્ન વિચાર કિયાપ્રવૃત્તિએ પણ આત્મનંતિ થતી હોય અને આત્મસુખને સાક્ષાત્કાર થતું હોય તે મતભેદની કંઇપણ જરૂર નથી
અવતરણુ–સર્વગછે, સર્વદર્શને વગેરેને આત્મામાં સમાવેશ થાય છે અને તેથી અસંખ્યગોમાં સમાનતાએ સર્વગથી મુક્તિ થાય છે એમ જણાવવામાં આવે છે તથા સર્વગ વડે બનેલાં મહાસંઘની પ્રથમ પૂજ્યતા દર્શાવવામાં આવે છે. नानागच्छादि संकीर्ण, महासङ्घस्य पूज्यता। यतितव्यं सदासद्भिः संघसेवादिकर्मसु ।। १२७ ॥
For Private And Personal Use Only