________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર૭
ધર્મપ્રવૃત્તિ કરે એ નિયમ નથી છતાં સાપેક્ષપણે જેજે એ
જે મનુ ધર્મકર્મ કરે છે તે સર્વે વિશ્વ મનુષ્ય શ્રી મહાવીર પ્રભુના સેવકે છે. આત્મન્નતિકારક જેજે ગે અધુના વિશ્વમાં સર્વત્ર સર્વ મનુષ્યમાં વિદ્યમાન છે તે શ્રી મહાવીર પ્રભુએ જણાવેલ છે તેરી મહાવીર પ્રભુની સર્વજ્ઞતા અને તેમની ધર્મવ્યાપકતાને સહેજ
ખ્યાલ આવી શકે છે. શ્રી મહાવીર પ્રભુએ કોઈ ધર્મકિયાગનું ખાન કર્યું નથી તેમણે તે સાંકલના આંકડાઓની પેઠે સર્વકર્માને પરસ્પર સાપેક્ષભાવથી સંયુજીત કર્યા છે. વિશ્વમાં પાપકર્મને નાશ થાય અને વિશ્વવતિજીને સત્યસુખશાંતિ મળે એ હેતુથી ધર્મકિયાઓને દર્શાવી છે. સર્વગોમાં જ્ઞાનદર્શન ચરિત્રની મુખ્યતા છે. સર્વગને મુખ્ય એ ઉદ્દેશ છે કે આત્માની અનંતજ્ઞાનાદિ શક્તિને પરિપૂર્ણ વિકાસ કરીને આત્માને મુક્ત કર. આત્માનું અનન્તસુખ સ્વયં આત્મા ભેગવે અને વિશ્વવતિ સર્વ આત્મસુખને પ્રાપ્ત કરીને દુઃખની પેલી પાર જાય એજ અસંખ્ય ગેનું કર્તવ્ય કાર્ય છે. અતએ અસંખ્ય વેગોની સેવના કરવાની જરૂર છે. જે પૂરાજ્ઞાનીઓ છે તેઓ કે ઈગનું ખંડન કરતા નથી. પ્રત્યેક મનુષ્ય પોતાના અધિકાર પ્રમાણે સ્વરૂચિથી કર્મમાં પ્રવૃત્તિ કરે છે અનેક અન્યાધિકાર થતાં પૂર્વ કર્મને મૂકી અન્ય કર્મપ્રવત્તિને સેવે છે. વિકાના જીવડાને તેના અધિકારવિના સ્વર્ગની વાડીમાં મૂકવા આવે તે ત્યાં તેને રૂચશે નહિ અને તેને વિઝામાં રમવું રૂચશે. આ ઉપરથી અવધવાનું એટલું મળે છે કે કેઈજીવ સ્વાધિકારે વરચિના અનુસારે કઈધર્મકરતું હોય અને ત્યાં તેને રસ પડતું હોય તે એકદમ તેને તેની ધર્મકર્મપ્રવૃત્તિથી ભ્રષ્ટ કરીને અન્ય ધર્મપ્રવૃત્તિને ઉપદેશ દેવે નહિ તેમ તેવી પ્રેરણા પણ કરવી નહિ. સ્વાધિકારે કર્મ જેને રૂચે છે તેમાં તે પ્રવૃત્તિ કરે છે અને પશ્ચાત્ અધિકાર બદલાતાં તેમાં તેને રૂચિ પડતી નથી અને તેનું હૃદય ખરેખર અન્ય ધર્મકર્મપ્રવૃત્તિમાં પડે છે. સાપેક્ષદષ્ટિએ અસંખ્ય ગેની આરાધનાથી મુક્તિ થાય છે.
સંખ્યયેગે પિકી ગમે તે ગકર્મપ્રવૃત્તિથી મુક્તિ થાય છે એ અને બંધ થાય છે તેનામાં પક્ષપાત, કદાગ્રહ, વિષમભાવ રહેતું નથી તેને અસંખ્ય અને અસંખ્યગોની ધર્મકર્મપ્રવૃત્તિ કરનારાઓ
For Private And Personal Use Only