________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર બાકી રહેતું નથી. પરબ્રહ્મમાં લીન થઈ પરબ્રહ્મ થયા પશ્ચાત્ કંઈ પણ કર્તવ્ય કરવાનું રહેતું નથી. એ ધ્યાનીઓને ધ્યાનકાલમાં સાક્ષાત અનુભવ આવે છે, આત્માનાં લાખ કરોડે, અસંખ્ય લક્ષણે બધા વામાં આવે તે પણ આત્મા અર્થાત્ બ્રાસ્વરૂપને પરિપૂર્ણ પાર પામી શકાય નહિ. અતએ જનમાણ ઈત્યાદિવડે આત્માનું સ્વરૂપ પ્રતિપાડ્યું છે. આત્માથી બ્રહ્મ ન્યારું છે તેથી મનથી અનેક તર્કોવિતર્કો કરવામાં આવે તે પણ મનથી ભિન્ન એવા અનન્તબ્રહ્મને પાર પામી શકાય નહિ. જગતમાં અનન્ત આત્માઓરૂપ અનન્ત બ્રહ્મ છે અને તેના અનન્ત અનન્તગુણે છે તેને સર્વજ્ઞ પણ વાણીથી પૂર્ણ પાર પામી શકતા નથી. અનાબ્રહ્મની લાખો કરડે વ્યાખ્યાઓની સિદ્ધિ કરવામાં આવે હૈયે અનન્ત બ્રહ્મનું લેશ સ્વરૂપ અનુભવી શકાય છે વા કથી શકાય છે એમ થાય છે. વેદઉપનિષદો અને જેના મેનેતિ નેતિ નવા શબ્દથી આત્મસ્વરૂપના અનંત પારને પામી શકાય નહિ એમ પ્રબોધે છે. સાગરમાં લુણની પૂતળી ડુબે છે અને સાગરરૂપ બની જાય છે તેમ પરમબ્રહ્મ અર્થાત્ રાગદ્વેષાદિની પેલીવાર રહેલ આત્મસ્વરૂપમાં લીન થએલ રોગીઓ, સાધુઓ, મહાત્માઓ. પરમબ્રહ્મનું વર્ણન કરવા સમર્થ થતા નથી. પરમબ્રહ્મમાં લીન થવું એજ મનુષ્યનું પરમ કર્તવ્ય છે તે પૂર્ણ થતાં સર્વ કામનાઓને અંત આવે છે તેને યેગીઓ અનુભવ કરી શકે છે. તે પણ તેઓને બાહ્યકર્મની કર્તવ્યતા છે તે પ્રારબ્ધથી છે એમ અવધવું. પ્રારબ્ધથી તીર્થંકર બાહ્યકર્તવ્યતાને કરે છે તે પ્રારબ્ધ ભોગવીને ક્ષપાવવા માટે છે. મહાત્માઓ, સાધુઓ, યેગીએ, સો જીવનમુક્ત થઈને પ્રારબ્ધકમેગે અર્થાત અઘાતી કર્મના ઉદયે બાકીની અવશેષ બાહ્યકર્તવ્યતાને કરે છે. પરમબ્રહાલીન થવાથી શરીરાદિકની ઉપયોગિતા અને તેની પિષણતા તથા પરેપકારતા વગેરે બાહ્યકર્તવ્યતાને નાશ થતો નથી. પર
બ્રહ્મમાં લીન થએલ મનુને શરીરવાણી વગેરેનાં બાહ્ય કમ જેમ ઘટે તેમ કરવાં પડે છે પણ પરમબ્રહ્મમાં લીન થએલ સર્વે મહાત્માઓનાં બાહ્યકમ અને બાહ્ય એક સરખી હોતી નથી. તેમાં બાળજીને પરરપર વિધ દેખાય તેથી
For Private And Personal Use Only