________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૮
સ્થાવર જંગમમાં આત્મસ્વરૂપને દેખ્યા પશ્ચાત્ ખાદ્ય ર્પ્રન્યામાં વાસ્તવિક કુશલતા પ્રાપ્ત થાય છે કે જેથી દુનિયાના જીવાને સત્યકર્મના માર્ગે દોરી શકાય છે અને તેને અલ્પહાનિએ અલ્પદોષે મહાલાભ સમર્પી શકાય છે. ધ્યાનયોગથી સ્થિર પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે અને તેથી મન વશ્યમાં આવે છે તથા કામક્રોધાદિ કષાયાના ક્ષય થાય છે. પટવસ્રના વિસ્તાર કરીને સૂકવવામાં આવે છે તે તે જલ્દી સુકાઈ જાય છે તદ્વત્ સર્વત્ર સ્થાવર જંગમમાં આત્મધ્યાન ભાવનાના પ્રેમમળે આત્માને દેખતાં રાગ દ્વેષાદિ આર્દ્રતાને તુર્ત સુકવી નાખવામાં આવે છે અને અનન્ત બ્રહ્મના સાક્ષાત્કાર કરવામાં આવે છે. જ્યાં હ્યું ત્યાં તું, ન્રુત્તિ, બાળપતિ વાન પ્રેમ દોરો એવી પૂર્ણ ઢઢ પ્રેમ ભાવનાનુ ખળ વધેછે ત્યારે આત્માની પ્રભુમય જીવનતા પ્રાપ્ત થાય છે. પ્રભુમય જીવન કરવાના પરમમાર્ગ એ છે કે સર્વત્ર સર્વસ્થાવર જંગમમાં આત્માને દેખીને આત્મારૂપ બ્રહ્મના સાક્ષાત્કાર કરવેશ. આત્માનો સાક્ષાત્કાર કયાથી પરમાનન્દની પ્રાપ્તિ થાય છે, ધ્યાન યોગના ઉત્તમ પગથીઆપર પગ મૂક્યાથી આત્માના આત્મામાં સાક્ષાત્કાર થાય છે. આત્માને સાક્ષાત્ક્ષર કરવા માટે ચાગના ગ્રન્થાને વાંચી ગુરૂગમપૂર્વક આત્મધ્યાન ધરવું, ચેાગદીપકમાં, આત્મપ્રકાશમાં, સમાધિશક્તમાં અને પરમાત્મત્યેાતિમાં આત્માના સાક્ષાત્કાર કરવામાટે ધ્યાનનાં ગુપ્ત રહસ્યાને જણાવ્યાં છે તે ગુરૂગમથી અવાધાય છે. ધ્યાનયોગના પ્રભાવે આત્માને સર્વત્ર પરમ લગ્ની મળે જે દેખે છે તે પરમાનન્દને પામે છે પશ્ચાત્ તે જીવનન્મુક્ત અને છે. પશ્ચાત્ તે જે કંઈ કરે છે તે પ્રારબ્ધયેાગે ફરષ્ટિથી કરે છે. સર્વત્ર આત્મદર્શન કરનાર મહાત્મામાં આનન્દની ઘેન વહ્યા કરે છે તેવા ધ્યાની મહાત્માઓને અવમેધવવા માટે જેટલાં માહ્ય લક્ષણા કથવામાં આવે તે એકદેશીય હાવાથી તેનાથી મહાત્માની પરીક્ષા થઈ શકે નહીં. આત્માને સર્વત્ર દેખીને તેને અનુભવ કર્યાંથી વ્યાપકજ્ઞાની કર્મચેાગીની દશા પ્રાપ્ત કરી શકાય છે. તેથી તેવા કર્મચેગીને પશ્ચાત્ કાઇ જાતનું બંધન થતું નથી. ધ્યાનયોગના પ્રભાવથી પરમાનંદની પ્રાપ્તિપૂર્વક જેઓ પરબ્રહ્મમાં લીન થએલા છે તેઓને કંઈ પણ કરવાનુ
For Private And Personal Use Only