________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
\\
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયાઓ કરવાથી આત્માન્નતિના શિખરે આરોહી શકાય છે, આર્યોવર્તના મનુષ્યોએ તથા વિશ્વવતિ સર્વ મનુષ્યએ જે જે કર્મ આદયા હાય વા આદરવાનાં ડાય તેનું સમ્યક્ સ્વરૂપ, પ્રથમથી જાણવું જોઇએ. દેખાદેખી સાથે ચેાગ-પડે પિડ કે વાયે રાગ-દેખાદેખી કરવા જાય-મૂખ શિશ્ચમમણ તે કહેવાય-ઈત્યાદિક કવનન્તીયાથી પ્રત્યેક મનુષ્યે જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રભુની પ્રાપ્તિ પણ પ્રભુનું પૂર્ણ સ્વરૂપ અવય્યાધ્યા વિના ફક્ત ક્રિયા કરવા માત્રથી થવાની નથી, ગાડરીયા પ્રવાહ પ્રમાણે કર્મો કરીને મનુષ્યો દુ:ખી થાય છે તેનાં અનેક દષ્ટાંતા મેજીક છે. મનુષ્યએ કર્મ પ્રવૃત્તિનુ' પૂર્ણ સ્વરૂપ અવધ્યા વિના ઘણું ખાયું છે અને જે વર્તમાનમાં હજી અન્યક્રિયાજ રહેશે તે ભવિષ્યમાં પ્રગતિ કરી શકશે નહીં. જ્ઞાન વિનાની કર્મપ્રવૃત્તિમાં અનંત દુઃખ છે તેના નાશ કરવા હાય તા ગતાનુગતિકતાની ટેવ ટાળી જ્ઞાનપૂર્વક પ્રત્યેક કર્મ કરવાં જોઇએ. અવતરણ—કર્મ પ્રવૃત્તિમાં રાગ અને વિરાગતાનું કારણ દર્શાવે છે અને આત્મજ્ઞાનપૂર્વક કર્મ કરવાં જોઇએ એવા દૃઢ નિશ્ચય કરાવવામાં આવે છે.
सेव्यमानप्रवृत्तौ हि रागादीनां समुद्भवः । भवत्यज्ञानतस्तूर्णं, ज्ञानाद् रागादिसंक्षयः ॥ ११४ ॥ अत एवात्म बोधस्य, महिमा लोक उत्तरः । आत्मज्ञानेन कर्तव्या, क्रिया दुःखविनाशिनी ॥११५॥
શબ્દાર્થ:—અજ્ઞાનથી સેવ્યમાન કર્મપ્રવૃત્તિમાં રાગાદિના પૂર્ણ પ્રાદુર્ભાવ થાય છે અને સેન્યમાન પ્રવૃત્તિમાં જ્ઞાનથી રાગાદિના ક્ષય થાય છે. અતએવ આત્મજ્ઞાન અર્થાત્ બ્રહ્મજ્ઞાનના લેાકેાત્તર મહિમા છે. એવું આવબેધી આત્મજ્ઞાનવર્ડ દુઃખવિનાશિકા ક્રિયા કરવી જોઇએ. વિવેચનઃ—સેવાતી એવી દરેક કર્મપ્રવૃત્તિયામાં મનુષ્ય વગેને રાગાદિના ઉત્પાદ થાય છે. જ્યાં સુધી અજ્ઞાનાવસ્થા છે ત્યાં સુધી કાર્યાની પ્રવૃત્તિયામાં ક્રોધ-માન-માયા અને લેાભાદિ દોષો પ્રકટે છે.
For Private And Personal Use Only