________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૮
ક્રોધ-માન-માયા-લોભ-ઇર્ષ્યાદિ દોષના નાશપૂર્વક જે જે પ્રવૃત્તિયે થાય છે તે શબ્દનયની અપેક્ષાએ કર્મયોગીને સમ્યક્ પ્રાપ્ત થાય છે. નિવિષ સર્પની પ્રવૃત્તિ જેમ અન્યના પ્રાણુનાશાથૅ થતી નથી તેમ રાગદ્વેષાઢના ઉત્પાદ વિનાનાં કર્માંથી કટ્ઠિ બંધાવાનું થતું નથી. રાગદ્વેષ રૂપ મનના ઉપર જય મેળવીને આત્માની ક્રજની ષ્ટિએ કાઁ કરવામાં આવે છે, ત્યારે કર્મપ્રવૃત્તિયાથી બંધાવાનું થતું નથી. રોગુણુ, તમાશુ અને સત્વગુણુથી કર્મના ત્રણ ભેદ પડે છે. રોગુણી કર્મ, તમાશુણી કર્મ અને સત્વગુણી કર્મ, આત્મજ્ઞાનની પ્રાપ્તિથી ગમે તે અવસ્થામાં સત્વગુણપૂર્વક કર્મ કરી શકાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અને પ્રભુમયજીવન થયા વિના કર્તવ્ય કર્મો કરતાં રાગાદિને ક્ષય થતા નથી. અજ્ઞાનીઓ કદાપિ રાગદ્વેષ રહિત કર્મ કરી શકતા નથી. અજ્ઞાનીઓ જે જે કર્મો કરે છે તેમાં બંધાય છે અને ઉલટું તેના કર્મોથી જગતની અશાન્તિમાં વૃદ્ધિ થાય છે. આત્મજ્ઞાન વિના અને પ્રભુમયજીવન થયા વિના કોઈ પણ યાગી, મહાત્મા સાધુ, ત્યાગી, ગુરૂ બની શકતા નથી, પ્રભુમયજીવન થયા વિના જે જે કાં કરવામાં આવે છે તેમાં રજોગુણ અને તમોગુણની વૃત્તિ પ્રગટયા કરે છે. રાજ્યવ્યવસ્થા, સમાજ વ્યવસ્થા. વ્યાપાર પ્રવૃત્તિ, કલા વિજ્ઞાન કર્મ પ્રવૃત્તિ, વિદ્યાદિ પ્રવૃત્તિ, આદિ અનેક જાતની કર્મપ્રવૃત્તિયોગમાં અજ્ઞાનથી રાગદ્વેષના પ્રાદુર્ભાવ થાય છે અને તેથી તે તે પ્રવૃત્તિયાથી દુનિયાને તથા વાત્માને પ્રગતિના વેગે વહાવી શકવામાં સ્વયમેવ વિઘ્ન ઉપસ્થિત કરી શકાય છે. અનેક હુન્નરકળાની શોધો કરીને દુનિયામાં વિજ્ઞાનના શિખરે પહેાંચી શકાય તથાપિ રાગદ્વેષના પ્રકટ ભાવ છે ત્યાં સુધી સુખમયજીવન, પ્રભુમયજીવન બની શકવાનું નથી, અને દુનિયાને ખરી શાંતિ મળવાની નથી. દુનિયાના મનુષ્યામાંથી રજોગુણવૃત્તિ અને તમેગુણવૃત્તિ જે જે અંશે ઢળે છે તે તે અંશે આત્મસુખ શાંતિના પ્રાદુર્ભાવ થાય છે. આત્માના અનન્તજ્ઞાન પ્રકાશ વધારીને જેને પ્રભુમયજીવનવાળા બનાવી આખી દુનિયાના કર્મોની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેથી અસ્પૃહાનિએ સ્વને તથા દુનિયાના જીવાને અનન્તગુણ સુખશાન્તિને લાભ સમર્પી શકાય છે. શુષ્ક
For Private And Personal Use Only