________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૪
સંકીર્ણવતુંલજન્ય આચારાની પ્રવૃત્તિમાં કર્મયોગીકરજ ધર્મવિના એકાન્ત અધાતા નથી. શુભાશુભ પરિણામને શુભાશુભવૃત્તિ કથવામાં આવે છે. અનન્તબ્રહ્મની અત્રે શુભાશુભવૃત્તિયા તે ખુત્બુની ઉપમાને પામે છે. શુભાશુભવૃત્તિયેામાંથી અહંમમત્વ ટળવાની સાથે અને એવા નિશ્ચયની સાથે અનન્તબ્રહ્મષ્ટિથી કર્મયોગી પ્રવૃત્તિ કરે છે અને ખાહ્યથી સર્વ વિચારાના અને આચારાના સંબંધ છતાં અન્તમાં મુક્તત્વના અનુભવ કરે છે. બ્રાહ્મણા, ક્ષત્રિયા, વૈશ્યા, શુદ્રા, ત્યાગીઓ, ગુરૂ, ધર્માચા ઉપર્યુક્ત ભાવપ્રમાણે શુભાશુભ પરિણામથી મુક્ત થઇ સ્વાધિકારે સર્વ કર્મને કરે છે પણ તે સંશયી નહિ હોવાથી સ્વાત્માના નાશ કરી શકતા નથી એવું અવાધાવીને શ્રીસદ્ગુરૂ વશિષ્ય ભક્તને કથે છે કે હું શિષ્ય ! તું આત્મસ્વરૂપના સર્વનયેાની દષ્ટિએ સાક્ષાતકાર કરીને યથાયોગ યથામતિ શક્તિથી સ્વાધિકાર નિશ્ચિત કર્મમાં પ્રવૃત્તિ કર !!! મન, વાણી અને કાયના એવા ધર્મ છે કે તે ક્ષણે ક્ષણે કોઈ પણ જાતની પ્રવૃત્તિ કર્યાંવિના રહેવાનાં નથી. જે શુષ્કજ્ઞાનીએ મહત્તા સન્તા નિષ્ક્રિય થઈને પડી રહે છે તેએ પણ મન, વાણી અને કાયાની આહારપાનારાર્થે કાઇ પણ જાતની કર્મપ્રવૃત્તિ કર્યાં વિના રહેતા નથી તેા પછી અન્ય શું ખાકી કહેવું જોઈએ ? નૈગમ-સંપ્રદૂવ્યવહાર–ાનુસૂત્ર-રાનય-સમમિઢ અને સઁમૂત એ સાતનચેાના સાતસે ભેદો થાય છે કે અસંખ્ય ભે થાય છે. અનન્તજ્ઞાન વર્તુલ અર્થાત્ કેવલજ્ઞાનરૂપ અનન્તવર્તુલની એકેકનય તે એક એક અશભૂતવર્તુલની દ્રષ્ટિ છે. સર્વનયે સ્વસ્વ ભિન્ન પ્રિયાથી એક વસ્તુ સંબંધી વિચારાને પ્રતિપાદે છે. સર્વનયાથી એક વસ્તુનું સમ્યગ્ પરીક્ષણ થાય છે. સર્વનયાથી આત્મતત્ત્વના અનુભવ કર્યાં વિના એકાન્ત સંકીર્ણ દુરાગ્રહ વર્તુલમાં પાત થાય છે અને તેથી અન્યજ્ઞાન દૃષ્ટિયાથી માનેલા ધર્મોનુ અજ્ઞાન રહેવાથી રાગદ્વેષના પક્ષપાતમાં પતિત થવાય છે. અતએવ સર્વનચેાની અપેક્ષાએ અનન્તજ્ઞાન દૃષ્ટિચાથી આત્મ સ્વરૂપ અવબોધતાં સર્વદર્શનામાંથી સત્યસાર ખેંચી શકાય છે અને અનન્તજ્ઞાનવર્તુલમય થઈ જવાય છે, સાતેનયે અને તેના સાતસે ભેદોથી આત્માનું ભિન્ન ભિન્ન ઢષ્ટિથી સ્વરૂપ અવમેધાય છે. સર્વનયની દ્રષ્ટિયાથી
For Private And Personal Use Only