________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૦૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परिज्ञाय रहस्यानि, कर्मणां सदगुरोर्मुखात् । कर्तव्यं स्वोचितं कर्म, हेयादेयविवेकतः ॥ ११२ ॥
શબ્દાર્થઃ—બાહ્યકર્મમાં-કાર્યમાં સાપેક્ષ, આત્મધર્મમાં સદારત મનુશુભાશુભ પરિણામના ત્યાગથી મુક્ત છે એમાં સંશય નથી. શુભાશુભ પરિણામ વિના બાહ્યકર્મમાં સ્વાધિકારથી જાતિકર્મસ્થિત મનુષ્યા પ્રવર્તે છે. સર્વ નચાવડે ચિદાત્માને પરિતઃ અવબેપીને સ્વકર્તવ્ય કાર્યોમાં યથાશક્તિ યથામતિ પ્રવર્ત. શ્રીજ્ઞાનયેાગી એવા કર્મયોગી ગુરૂના મુખથી સ્વકર્તવ્ય કર્મોનું રહસ્ય અવધીને તત્સંબંધી હચેાપાદેય વિવેકથી લભ્ય મનુષ્ય સ્વાચિતકર્મ કરવું જોઈએ.
વિવેચનઃ—બાહ્યકર્તવ્યકાર્યમાં સાપેક્ષ દૃષ્ટિ જેની છે એવા આત્મધર્મમાં રત-કર્મચાગી શુભાશુભ પરિણામથી મુક્ત હોવાથી સર્વ પ્રકારની વ્યાવહારિક પ્રવૃત્તિયાને યથાપ્ય સેવે છે. તેને દેશકાલ વ્યવહારની મર્યાદાવાળી વૃત્તિ ન હોવાથી તેનાં સર્વ કર્મોમાં અન્યની બુદ્ધિ પહાંચી શકતી નથી. તેના પાર કોઈનાથી પામી શકાતા નથી. તેના વર્તન માટે કલ્પના પણ પહોંચી શકતી નથી. બ્રાહ્મણુ, વૈશ્ય, ક્ષત્રિય, શુદ્રાદિજાતિમાં સ્થિત તથા બ્રાહ્માદ્દિવર્ણકર્મમાં સ્થિત કર્મચાગીઆ આત્મજ્ઞાનખળે શુભાશુભપરિણામવિના સ્વાધિકારથી બાહ્યકર્તવ્યકાચાંમાં પ્રવર્તે છે તેથી તેઓને કાઇ કર્મનો લેપ થતા નથી. જે જાતમાં ઉત્પન્ન થએલ મનુષ્ય હાય તે આત્મજ્ઞાન પામીને નાતજાતના વ્યવહારથી તે તે જાતિસ્થિતકર્મીને કરતા છતા નિર્લેપ રહી શકે છે. શુભાશુભપરિણામથી પુણ્યના અને પાપના બંધ છે. આ વિશ્વવતિ પદાર્થીમાંથી શુભાશુભત્વ કલ્પના નષ્ટ થયા પશ્ચાત્ પુણ્યપાપના કાષાયિકખ ધ થતા નથી. શુભાશુભપરિણામવિના આત્માની સમાલતા સંરક્ષી કર્મો કરવાથી કર્મના લેપ લાગત નથી. આત્મામાં જે ખાદ્યવસ્તુ નિમિત્તે શુભાશુભ પરિણામ - ત્પન્ન ન થતા હેય તા પશ્ચાત્ કર્મપ્રવૃત્તિમાં બીકણ બનવાથી વ્યાવહારિક ફરજ અર્થાત્ ધર્મનો નાશ થાય છે અને તેથી ભવિષ્યમાં ઉત્તમ કર્મયોગીઓ થવાનાં દ્વારાને અંધ કરવામાં કારણીભૂત અનવું
For Private And Personal Use Only