________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૦
ખ્યાતિ થઈ છે. ભરતરાજા છખંડના ભક્તા હતા. બત્રીશહજાર દેશના રાજા હતા, ચોસઠહજાર સ્ત્રીઓના સ્વામી હતા. છનુકરડ પાયદળના ઉપરી હતા. બત્રી શહજાર દેશના રાજાઓના પ્રભુ હતા. ચક્રવતિની પદવીના સ્વામી હતા, છતાં આત્મજ્ઞાનની પ્રાપ્તિથી તેઓ અન્તમાં જ્ઞાનગભિત વિરાગ્યવાન હતા. તેઓ સર્વ અદ્ધિના ભક્તા છતાં અતરથી જ્ઞાનવૈરાગ્યબળે અભક્ત હતા. તેથી તેઓએ આરીસાભુવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. વ્યાવહારિકકર્મ કરતાં છતાં પણ તેઓ કેવલજ્ઞાન પામ્યા અને સિદ્ધબુદ્ધ પરમાત્મા બન્યા. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના ચરિત્રમાંથી પણ જલપકજવતું નિર્લેપત્વને સાર નીકળે છે તેનું વાસ્તવિક કારણ છે. તેઓએ પ્રાપ્ત કરેલું અધ્યાત્મજ્ઞાન જ છે. અગ્નિને જેમ ઉધઈ લાગતી નથી તેમ આત્મજ્ઞાનીને લેપ લાગતું નથી. ભગવગીતાના ચોથા અધ્યાયમાં નિવેવુ છે કે માં જ પિતિ, नमे कर्मफले स्पृहा । इतिमायोऽभिजानाति, कर्मभि न स बध्यतेઆત્મારૂપ કૃષ્ણ અન્યને જણાવે છે કે મને કર્મ લિંપતાં નથી. મને કર્મફલની પૃહા નથી એ પ્રમાણે જે મને અર્થાત્ શુદ્ધાત્મારૂપને અવ. બોધે છે તે કર્મથી બંધાતું નથી. ચરર મામા: જામનgचर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः ॥ त्यकत्वा कर्मफ लासंगं,नित्यतृप्तो निराश्रयःकर्मण्यभिप्रवृत्तोऽपिनवर्किचित् करोति सः કામસંકલ્પ વજિત જેના સર્વ કર્મસમારંભે છે અને આત્મજ્ઞાનાગ્નિથી જેનાં કર્મ બળી ગયાં છે તેને જ્ઞાનીઓ પડિત કથે છે. કર્મફલની મમતા ત્યજીને નિત્યસંતોષી બની તથા અન્યનો આશ્રય ત્યજીને જે કર્મમાં પ્રવૃત્ત થાય છે તે કર્મપ્રવૃત્તિને કરતે છતે પણ કંઈ કરતે. નથી. નિrdવત્તારના, ચારરિઝ: રાજા જેવદ વક कुर्वन्नाप्नोति किल्विषम् ॥ यदृच्छालाभसन्तुष्टो, द्वंद्वातोतो विमत्सरः નમ: લિદાવોસવો વા વિગતે જેણે સઘળી આશાએને ત્યજી છે, જેણે સ્વમન પર કાબુ મેળવ્યું છે અને સર્વ પ્રકારના લોભને જેણે ત્યાગ કર્યો છે અને ફક્ત જેનું શરીર કર્મ-કાર્ય કર્યું જાય છે તેને પાપ લાગતું નથી. જે સહજ લાભથી સંતુષ્ટ છે. રાગદ્વેષ, શાતા અશાતા, શીત, તાપ આદિ કંઢથી જે વિમુક્ત છે, જેને અદેખાઈ નથી. જે કાર્યની સિદ્ધિમાં અને અસિદ્ધિમાં સમ છે છતાં
For Private And Personal Use Only