________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મની દષ્ટિ ખીલતી જાય છે. રજોગુણ, તમે ગુણ અને સત્વગુણ વિશિષ્ટ સબલબાહ્ય કથાય છે. રજોગુણ, તમે ગુણ અને સત્વગુણરહિત શુદ્ધબ્રહ્મ કથાય છે. શુદ્ધ બ્રહ્મની દ્રષ્ટિ પ્રાપ્ત થવાથી સબલબ્રહ્મની દષ્ટિને વિલય થવાની સાથે જન્મમરણને પ્રપંચ દૂર થાય છે અને તેથી કર્મયેગીની ફરજ અદા કરવામાં કોઈ જાતના દેશનું બંધન થતું નથી. આકાશ જેમ સર્વથી નિઃસંગ છે તેમ શુદ્ધ બ્રહ્મની દષ્ટિ થવાથી કર્મવેગી પણ સર્વ આવશ્યક કાર્યોને કરતે છતે પણ સર્વથી નિઃસંગ મુક્ત છે. બંધ અને મુક્તની વૃત્તિની પેલી પાર શુદ્ધબ્રહ્મદષ્ટિ રહેલી છે એવી શુદ્ધબ્રહ્મની દષ્ટિથી સર્વત્ર વર્તતાં કર્મયોગી આનન્દથી સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરે છે છતાં તે નિવૃત્તિમય સિદ્ધ કરે છે. આત્માને મૂલસ્વભાવ જ્ઞાનમય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પંચ પ્રકારનું આત્માનું જ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન પશ્ચાત્ અવધિજ્ઞાન પ્રકટે છે પશ્ચાત્ મન:પર્યવજ્ઞાન પ્રકટે છે પશ્ચત કેવલજ્ઞાન પ્રકટે છે. avrtવમrી શાનurrળનૂ સ્વપરનો પ્રકાશ કરનાર જ્ઞાન છે. આમ, જ્ઞાનવડે પિતાને પ્રકાશ કરે છે તથા અન્ય જડ વસ્તુઓને પ્રકાશ કરે છે. સ્વાપર પ્રકાશક જ્ઞાન સ્વરૂપી આત્મા છે. સર્વય વસ્તુને જ્ઞાનવડે આત્મા પ્રકાશક હેવાથી તે સર્વજ્ઞ ગણાય છે. આત્મામાં જ્ઞાનાદિ ગુણેને રેયના પરિણામની અપેક્ષાએ ઉત્પાદ વ્યય થયા કરે છે તેથી ઉત્પાદ વ્યયસહિત ત્રણ કાલમાં ધવ નિત્ય આત્મા છે. કરવાથૌથયુ હતુ જે સમયે સમયે ઉત્પાદ વ્યયત્વને પામે છે અને મૂલરૂપે ધ્રુવ છે તે દ્રવ્ય છે. જેનામાં ઉત્પાદવ્યય અને ધ્રોગ્ય નથી તે અસત્ છે. ઉત્પાદ–સર્ગ અને વ્યયપ્રલય અને ભૂલ દ્રવ્ય રૂપે આત્માની સદાકાલ અવરિથતિ સમજવી. જડ અને ચેતનદ્રામાં આ પ્રમાણે અવધવું. શુદ્ધત્પાદ, શુદ્ધવ્યયવડે યુક્તજ્ઞાનાદિગુણોના પરિવર્તનરૂપ શુદ્ધ ક્રિયાયુક્ત આત્મા છે. ૩ -
રતનમૂત થવા આત્માની શુદ્ધકિયા અવધીને અશુદ્ધ કિયાના અહંમમત્વવિના આત્માના શુદ્ધપગપૂર્વક કર્મયોગી પ્રવૃત્તિ કરે છે. તેથી તે ગમે તેવી પ્રવૃત્તિમાં શુદ્ધ બ્રહ્મદષ્ટિથી અવલેકક છે. સ્થિરપ્રજ્ઞ કર્મયોગીને શુદ્ધ બ્રહ્મદષ્ટિ હોય છે અને તેથી તે ઉપર્યુક્ત આત્મસ્વ
For Private And Personal Use Only