________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩ बहुनात्र किमुक्तेन, ज्ञानतत्त्वो महाशयः। भोगमोक्ष निराकांक्षी, सदा सर्वत्र नीरसः॥
અષ્ટાવકના ઉપર લખેલા લેકોના ભાવનું મનન કરતાં અવબેધાશે કે રાગદ્વેષરહિત આત્મજ્ઞાનની પ્રાપ્તિથી બ્રહ્મદષ્ટિની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મજ્ઞાની આત્મદષ્ટિ યાને બ્રહ્મદષ્ટિથી યથાગ્ય કાર્ય કરતે છતે સર્વત્ર પાસે નથી. એવી બ્રહ્મદષ્ટિની પ્રાપ્તિ કરવામાં સદ્ગુરૂની કૃપાની આવશ્યક્તા સિદ્ધ કરે છે. બ્રહ્મદષ્ટિથી સર્વ કાર્યો કરતે છતે પણ આત્મજ્ઞાની અક્રિય છે. સર્વ પ્રકારના આવશ્યક આરંભને કરતે જીતે પણ બ્રહ્મષ્ટિમાન અક્રિય છે, તેનું કારણ એ છે કે તે જે જે કરે છે તેમાં રાગદ્વેષના પરિણામથી બંધાતું નથી. બ્રહ્મષ્ટિથી સર્વત્ર સર્વદા સર્વ કાર્યો કરવામાં આત્મજ્ઞાની પ્રવૃત્તિમાન હોય છે તે પણ તેની પ્રવૃતિ તે નિવૃત્તિરૂપ છે અને અજ્ઞાનીની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપ છે. માટે બ્રહ્મજ્ઞાનીની કર્મયેગી દશા અપૂર્વ પ્રકારની છે એમ વસ્તુતઃ સિદ્ધ થાય છે. સચ્ચિદાનંદરૂપ જ્ઞાન દર્શન ચારિત્રમય આત્માને આમસ્વરૂપે અનુભવવાથી બ્રહ્મદિની પ્રાપ્તિ થાય છે. એવી બ્રહ્મદષ્ટિ પ્રાપ્ત થતાં કર્મયોગી કલ્પાતીત સ્વતંત્ર જગને શહેનશાહ બને છે. પશ્ચાત્ તે પ્રારબ્ધ કર્મયોગે જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેમાં તે આસક્ત નહિ હોવાથી તે બંધનમુક્તની કલ્પના રહિત થઈ જાય છે. બ્રાદષ્ટિની પ્રાપ્તિ પશ્ચાત્ કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. ભગવદ્ગીતાના અષ્ટાદશ અધ્યાયમાં બ્રહ્મષ્ટિની કર્મગિતા સંબંધી નીચે પ્રમાણે લખ્યું છે. यस्य नाऽहं कृतो भावो, बुद्धि र्यस्य न लिप्यते । हत्वापि स हमाँल्लोकान्, नहंति न निबध्यते ॥
જેને અહંકૃતભાવ નથી અર્થાત્ સર્વ કાર્યો કરે છે તેમાં હૂર્વ વૃત્તિ નથી. જેની બુદ્ધિ અહં ત્વરાગાદિ ભાવથી લેપાયમાન થતી નથી તે મનુષ્ય સકલ લોકોને મારી નાખે છે તે પણ તે મારતે નથી અને તેથી તેને બંધન થતું નથી. બ્રહ્મજ્ઞાની-આત્મજ્ઞાની બાહ્ય લેકની દષ્ટિએ હિંસક છતાં વસ્તુતઃ તે હિંસક નથી એવી
For Private And Personal Use Only