________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતે છતે બ્રહ્મભૂત નિર-જન બને છે. બાહ્યની સર્વ ક્રિયાઓ કરતાં આત્માના અક્રિયત્વના ઉપગને જે ધારણ કરે છે તે કર્મયેગી જ્ઞાની જે જે સક્રિય પ્રવૃત્તિને સેવે છે તેમાં અહંભાવથી બંધાતું નથી, અને બાહ્ય પ્રવૃત્તિ સેવવામાં શુષ્કજ્ઞાની બનતું નથી. કારણકે તે સક્રિચમાં નિષ્ક્રિય ઉપગને ધારણ કરનારે બનેલું હોય છે અને ક્રિયા કરતાં બંધાવાનું થાય છે એવી દષ્ટિની પેલે પાર જઈ આવશ્યક ક્રિયાઓની વ્યવહારથી ઉપયોગિતા સમજેલે હોય છે.
શુદ્ધજ્ઞાનાગ્નિવડે કર્મકાષ્ઠ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. નૈયિકનપ્રસ્થ આત્મજ્ઞાની વ્યાવહારિક કાર્યો કરતે છતે જ્ઞાનાવરણીયાદિક કર્મ વડે બંધાતું નથી. શુદ્ધ જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. જે મહાત્માના હૃદયમાં શુદ્ધ જ્ઞાનાગ્નિ પ્રકટ થઈ છે, તે મહાત્માથી કરે ગાઉ કર્મો નાસતાં ફરે છે. હૃદયમાં શુદ્ધ જ્ઞાનાગ્નિ બમ કર્યા પશ્ચાત પ્રત્યેક કર્તવ્ય કર્મ કર્યા છતાં કર્યાનું અભિમાન ન હોવાથી અને રાગાદિકથી નિર્લેપત્વ રહેવાથી બાહ્યાધિકારે બાહ્ય ફરજો અદા કરતાં ધર્મ રક્ષા, સંઘ રક્ષા, કુટુમ્બ રક્ષા, દેશ રક્ષા અને વિશ્વ રક્ષામાં ભાગ લઈ શકાય છે અને બાહ્ય શક્તિની પરમાર્થ કાર્યમાં સફલતા કરી શકાય છે. તેથી નિર્લેપપણું રહે એવી સ્થિતિ પ્રાપ્ત કર્યા પશ્ચિાત્ તે કર્તવ્ય કાર્યોને કરવામાં આત્મભેગ આપવા સર્વદા કટિબદ્ધ રહેવું જોઈએ. સ્વાત્મામાં શુદ્ધ જ્ઞાનાગ્નિ પ્રગટ થયું છે કે નહિ ? તેની સાક્ષી ખરેખર પિતાને આત્મા આપી શકે છે. અન્ય મનુષ્યની સાક્ષી લેતાં કદાપિ પાર આવવાનો નથી. સ્વાત્મામાં શુદ્ધ જ્ઞાન પ્રગટયું છે કે નહિ તેને પિતાને જે અનુભવ થાય છે તે અન્યને કદાપિ થઈ શકતું નથી. અએવ આત્મસાક્ષી ગ્રહીને કર્તવ્ય પ્રવૃત્તિવડે પ્રવૃત્ત થવું જોઈએ. આમ સાક્ષ ધર્મ swાં, ત્યાં ? ૩ થનું કામ કરજન મકાન પ ૪ ૬ વરાઃ –” જન મન ર–જન ધર્મનું એક બદામનું પણ ભૂલ નથીઅતએ જે જે કર્ત કરતાં તે સર્વે ખરેખર આત્મસાક્ષીએ કરવાં જોઈએ. આત્મસાક્ષીએ આવશ્યક કાર્યો કરવાથી આત્માની શુદ્ધ જ્ઞાનદશાની વૃદ્ધિ અને નિર્લેપતા વધે છે. જે મહાત્માના હૃદયમાં શુદ્ધ જ્ઞાનાગ્નિ પ્રગટી છે, તે જે જે કર્તવ્ય કાર્યો
૮૬
For Private And Personal Use Only