________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
તથા સ્વવિચારાસ્તિત્વાર્થે જે જે ક્રિયાઓ કરવી જોઈએ તે તે ક્રિયાઓ યદિ ન કરવામાં આવે તે બાહ્યતઃ નિષ્ક્રિય જેવું જીવન જણાયા છતાં અન્તમાં આર્તધ્યાનાદિ વિકલ્પ સંકલ્પ થયા કરે છે અને અનેક પ્રકારની સ્વવ્યક્તિને તથા સમષ્ટિને હાનિ થાય છે. અતએવ લૌકિક આવશ્યકકિયા અને લેકેત્તર આવશ્યકકિયાના અવલંબનની તે તે દશાના અધિકાર પરત્વે આવશ્યકતા સહેજે સિદ્ધ થાય છે. સ્વજીવન સંરક્ષણાર્થે નિમિત્તકિયા અને ઉપાદાન કિયાગની પ્રવૃત્તિમાં દ્રવ્ય અને ભાવતઃ સર્વ જી પ્રવૃત્ત થએલા અવકાય છે. પ્રારબ્ધકર્માનુસારે જીવન્મુક્ત જેવી અન્તરાત્મદશા ધારણ કરનારા અને ભવસ્થકેવલીઓ પણ વ્યવહાર કિયાગને સ્વાધિકાર પ્રમાણે બાહ્યતઃ આદરે છે એથી એમ સ્વાભાવિક રીત્યાસિદ્ધ થાય છે કે કિયાગ વિના બાહ્ય વા આન્તરજીવને જીવી શકાતું નથી. કિયાગ વિના કેઈ જીવ વિશ્વમાં બાહ્યપ્રાણાદિએ જીવતે અવકાસે નથી. કિયાગનું અસ્તિત્વ તેને જીવનસૂત્રની દષ્ટિએ સ્વતઃ સિદ્ધ થાય છે, આવશ્યક ક્રિયાગોના ભેદ અવબેધવા અને આવશ્યક કર્મયુગના અધિકારી બની સ્વફર્જના અનુસાર મગજની સમતલતાએ નિર્લેપપણે આવશ્યક કર્મગના યેગી બનવું એ ધારવાના કરતાં અતિ દુર્ઘટ કાર્ય છે. ચિત આવશ્યક ક્યિાચેગને અનાદર કરીને જે મનુષ્ય અન્ય ક્રિયાગને સ્વીકાર કરે છે તે બાહ્ય અને આતર ધર્મથી ભ્રષ્ટ થાય છે. આજુબાજુના આવશ્યક સંગોને અનુસરી સ્વશીર્ષે જે જે કિયાગ કરવાની ફરજો આવી પડેલી હોય તેને રાગ દ્વેષના પરિણામના ત્યાગપૂર્વક નિકામભાવે અદા કરવાથી ખરૂં કર્મગિત્વ સંપ્રાપ્ત થાય છે. અતવ કર્મયેગના અધિકારી જીવોએ નિષ્કામ ભાવની સાપેક્ષતાપૂર્વક આવશ્યક કિયાગને સ્વીકાર કરવું જોઈએ.
વ્યવહાર અને નિશ્ચયથી આવશ્યક કર્મ કર્યાથી વ્યવહાર અને નિશ્ચયતઃ ચિત્તની શુદ્ધિ થાય છે એમ કારણ કાર્યભાવ શિલીની અપેક્ષાએ કથન કરવામાં આવે છે. કિયાગના આદરથી ભય, દ્વેષ, ખેદ, ક્રોધ, માન, માયા, લોભ અને નિન્દાદિક દોષોને નાશ થાય છે.
For Private And Personal Use Only