________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
કરવી પડે છે અને તે તે ક્રિયાઓ કર્યા વિના ખાદ્યતઃ તથા અન્તર્થી તે સ્વજીવનને સ‘રક્ષી શકતા નથી. અવશ્ય તે તે ક્રિયાઓ સ્વસ્વધર્મયુક્તભાવથી કરવી પડે છે. અતએવ તે તે ક્રિયાઓને આવશ્યક ક્રિયા અથવા આવશ્યક કર્મચેાગ એ નામથી સમેષવામાં આવે છે. જે જે દેશના મનુષ્યા આવશ્યક ક્રિયાઓને કરવામાં સ્વર્જ માનીને પ્રવૃત્તિ કરે છે તે કદાપિ વિશ્વમાં બાહ્ય જીવને અને આન્તરજીવને પરતંત્ર બનતા નથી અને તે બાહ્ય સામ્રાજ્યસ્વાતંત્ર્ય અને આન્તરસામ્રાજ્યસ્વાતંત્ર્યને સ’રક્ષી શકે છે. ક્રિયાયેાગ યાને કમયોગને પ્રવૃત્તિયેાગ કથવામાં આવે છે અને દેશ અલાનુસાર અભિનવરૂપમાં પ્રત્યેક જીવની આગળ ઉપસ્થિત થાય છે. તેની જે અવગણના કરીને સ્વાધિકાર કર્મ કર્ત્તવ્યથી ભ્રષ્ટ થાય છે તે વિશ્વમાં ધર્મની અને કર્મની સર્વ સત્તાએથી ભ્રષ્ટ થઈ ને સ્વસ‘ખત્રી જીવાને પણ ભ્રષ્ટ કરે છે. જે દેશના મનુષ્યેા કર્મચેાગમાં સદા પ્રવૃત્ત રહે છે અને પ્રમાદને પરિહરી પ્રવર્તે છે તે દેશસ્થ મનુષ્યા અન્ય દેશીય મનુષ્યને પરતંત્ર મનાવે છે અને સ્વકીય સ્વાતંત્ર્યની પ્રગતિથી આન્તર તથા માહ્યજીવને તેઓ જીવી શકે છે. જે જીવ ક્રિયાયાગનુ કુદ્રતી જીવન પરિપૂર્ણ અવષેાધે છે તે કદાપિ સ્વકર્તવ્યરૂપ ક્રિયાયાગથી ભ્રષ્ટ થતા નથી. ક્રિયાયેાગ રૂપ વ્યવહાર માર્ગનું અવલ ખન કર્યા વિના વ્યવહારજીવનવડે અને નિશ્ચય જ્ઞાન ભાવપ્રાણજીવનવડે જીવી શકાતું નથી, કારણ વિના કદાપિ કાર્યની સિદ્ધિ થતી નથી. ક્રિયાયેાગ વિના કાર્ય યાગની દ્રવ્યથી અને ભાવથી વ્યવહારથી અને નિશ્ચયથી કદાપિ સિદ્ધિ થતી નથી. ક્રિયાચેાગના આદર વિના કાઇ પણ મનુષ્ય સ્વર્જુને વ્યવહારથી અને નિશ્ચયથી અદા કરી શકતા નથી.
મનુષ્યાને આવશ્યક જે જે આહારાદિ ક્રિયાઓ કરવી ઘટે છે તે દાપિ કર્યા વિના રહેતા નથી. પ્રત્યેક જીવને લૌકિક અને લેકત્તર વ્યવહારતઃ દ્રવ્યક્ષેત્ર કાલભાવ મર્યાદાએ આવશ્યક ક્રિયા કર્યાં વિના છૂટકા થતા નથી. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે માહ્ય જીવનાસ્તિત્વસ રક્ષકત્વાર્થે અને આન્તરજીવન સ‘રક્ષકવાસ્તિત્વાર્થે
For Private And Personal Use Only