________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છે. નામ અને રૂપમાં શુભાશુભભાવે મુંઝાયલા અજ્ઞાની મનુષ્ય કર્તવ્યકર્મો કરતાં છતાં એક પર રાગ અને અન્ય પર દ્વેષ ધારણ કરીને મુંજાઈ જાય છે; એમ અનુભવમાં આવે છે. પરન્તુ આત્મજ્ઞાની કે જે Ôાતાપર અને નિર્દેકપર સમભાવદશાવાળા બની ગયા છે અને નામ રૂપની માયાદેવીની ભ્રમણાથી જે વિમુક્ત થયા છે તે જે જે કર્તવ્ય કાર્ય કરે છે તેમાં તે રાગદ્વેષથી મુક્ત હાવાથી સ્તાતાના અને નિન્દકના સબંધમાં આવતાં છતાં સ`સારમાં કોઈપણ સ્થાને મુંઝતા નથી. તેમજ નામરૂપમય સ્થૂલ વ્યવહાર વ્યક્તિ સંબંધે સ્થૂલ બુદ્ધિવાળા અને નામરૂપની માયાની ષ્ટિને ધારણ કરનારા તરફથી માન મળે તેપણ તે રિત પામતા નથી અને અપમાન મળે તે પણ તે અતિ પામતા નથી. કારણ કે નામરૂપના માનામાનની ષ્ટિથી અહિ થઇ સાક્ષીભૂત અનીને તે નામરૂપમાં કંઈપણુ આત્મત્વ ન પ્રેક્ષતાં ફક્ત વ્યવહાર સંબંધે માહ્ય કર્તવ્યને કરે છે. આત્મા જ્ઞાની ખરેખર નામરૂપના માયાના પ્રદેશમાં માનાપમાનની વૃત્તિથી મુક્ત થએલા હેાવાથી તે બાહ્ય કર્તવ્ય કર્મ કરવાને નિર્યુક્ત છતાં પ્રારબ્ધાદિક ગે નિર્મલપણે પ્રવૃત્તિ કરનાર હોવાથી અધિકારી કરે છે— અવતરણ—જ્ઞાની કેવી રીતે રવાત્માને માની કર્તવ્ય કાર્યને આચરે છે તે જણાવે છે.
૮૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોજ. निरञ्जनं निराकार - मरूपं निष्क्रियं प्रभुम् । મવામાન સ્વમાવેન, સ્વીયા સમાનતાવ્યા शरीरं वस्त्रवत् त्यक्त्वा, गृण्हात्यन्यद् वपुः पुनः । निश्चित्य नित्यमात्मानं प्राप्तकार्यं समाचरेत् ॥ ८९ ॥ त्यक्त्वा कर्तृत्वसंमोहं - साक्षीभूतेन चात्मना । स्वाधिकारे समायातं, स्वीयकर्म समाचरेत् ॥९०॥ ज्ञानदर्शनचारित्र - रूपं सम्मान्य चेतनम् ।
For Private And Personal Use Only