________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્સર્ગ અને અપવાદથી કર્તવ્ય કાર્યોને સુધારા વધારા સાથે કરવાં જોઈએ. આત્મજ્ઞાનીને વૈરાગ્યબળે આસવના હેતુઓ પણ સંવરરૂપે પરિણમે છે એમ આચારાંગસૂત્રમાં શ્રી મહાવીર પ્રભુએ કચ્યું છે. અતએવી પ્રારબ્ધ-કર્મવેગે આત્મજ્ઞાનિને ભેજનાદિ વ્યવહાર કર્મપ્રવૃત્તિ બધાને માટે થતી નથી. અપુનબંધક ગુણસ્થાનને પામી આત્મજ્ઞાનીઓ કર્તવ્યકાર્યોને વિવેકપુરસ્સર કરે છે.
અવતરણ–આત્મજ્ઞાની કગી આત્માની જેવી સ્થિતિને પામે છે અને પ્રવર્તે છે તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે–
श्लोकाः यस्य लाभो न हानिश्च, कार्याकार्येशी योोगेनः। स्थूलदेहे स्थितः मोही,निश्चयान्नास्ति तत्र मः।।८२.। हन्यमाने शरीरेअपे, ज्ञानात्मा नैव हन्यते। दह्यमाने शरीरेऽपि, ज्ञानात्मा नैव दह्यते ॥३॥ कुर्वन् कर्माण्यपि ज्ञानी, नैव कर्ता प्रगीयते । देहस्थो देहभिन्नः स, मुक्तात्मा सर्वसङ्गतः ॥४॥ सर्वत्रास्ति च सर्वेषु, नैव सर्वत्र सर्वगः। बाह्यसङ्गेऽपि निःसङ्गो, ज्ञानी भवति वस्तुतः॥८५॥ मुक्तः कर्माधिकारात्स, प्रवृत्तिरुपकारिका । ज्ञानिनो विश्वलोकानां, प्रारब्धकर्मसङ्गतः ॥८६॥ सातासातं समं मत्वा, मानामानौ तथैव हि । स्तोतृनिन्दकयोः साम्यं, मत्वा कार्यं करोति सः॥८७॥
શબ્દાર્થ–જે ચગીને કરવામાં અગર ન કરવામાં લાભ નથી અને અલાભ નથી એ જ્ઞાનગી દેહમાં છે તે પણ શુદ્ધ નૈશ્ચયિક નયે તે દેહમાં નથી. હત્પમાન શરીર છતાં જ્ઞાનાત્મા
For Private And Personal Use Only