________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮ જરા કરે છે તેથી તેઓ અને સકલકર્મથી મુક્ત થઈને સિદ્ધ બુદ્ધ પરમાત્મા બને છે. આત્મજ્ઞાનીઓની આન્તર દશા એવી હોવાથી તેઓ નહિ બંધાવાના કારણે આવશ્યક કર્તવ્ય કર્મો કરવાને તેઓ એગ્ય કરે છે પરંતુ અજ્ઞાનીએ તે નિર્લેપ નહિ રહેવાના કારણથી, તેઓ કર્તવ્ય કર્મ કરવાની ચોગ્યતાની બહિર હોવાથી કર્તવ્ય કર્મ કરવાને અગ્ય ઠરે છે. જ્ઞાનીઓ આવશ્યક કર્તવ્ય કાર્યો કરતાં છતાં નિર્જ કરતા હોવાથી તેઓ વ્યાવહારિક કર્તવ્યને કરવાને અધિકારી છે. આત્મજ્ઞાનીઓને જ નિમજં વાત મા વવહારિકા મુરાદા વાહન૩છg, તિસ્થ છે કે મારે I ઈત્યાદિથી વ્યવહાર નય પ્રતિપાદિત વ્યાવહારિક કાર્યો કરવાને પૂર્ણ શાર્યથી કહેવામાં આવ્યું છે તેથી આત્મજ્ઞાનિને વ્યાવહારિક કાર્યો કરતાં કર્મની નિર્જરા થાય છે અને વ્યાવહારિક કર્તવ્ય ધર્મની ફરજ અદા થાય છે. તીર્થંકર મહારાજાઓ કે જેઓ નૈઋયિકજ્ઞાનની પરાકાષ્ટારૂપ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે તેઓ પણ સ્વાધિકારે કર્તવ્ય વ્યવહાર કર્મ
ગનું સંપૂર્ણ પરિપાલન કરે છે અને તેઓ કથે છે કે વ્યાવહારિક કર્તવ્ય કર્મોને ત્યાગ કરતાં તીર્થને ઉછેદ થાચ છે. વ્યાવહારિક કર્મયોગ પ્રવૃત્તિ વિના કઈ પણ ધર્મ-કર્તવ્ય કાર્યનું સંરક્ષણું–પોષણ થતું નથી અને ધર્મસાધકનું સંરક્ષણ થઈ શકતું નથી. વ્યાવહારિક કર્મ પ્રવૃત્તિ એ સર્વ ધર્મોની ભૂમિ છે અને તેથી તેના અભાવે કઈ પણ ધર્મ વિશ્વમાં જીવી શકતું નથી. સર્વ કર્તાને આધાર વ્યવહાર છે તેથી આત્મજ્ઞાનીઓએ આવશ્યક પ્રગતિકારક કર્તવ્ય કર્મોને કદાપિ ત્યાગ ન કરવું જોઈએ. આત્માના શુદ્ધોપગે આત્માના શુદ્ધ ધર્મના ઉપગી બનીને ગમે તે વર્ણ-જાતનાં વ્યાવહારિક કા
ને કરતે છતે આત્મજ્ઞાની કર્મની નિર્જરા કરવાને શક્તિમાન થાય છે. જે જે કર્મમાં અજ્ઞાની મનુષ્ય બંધાય છે તે તે કર્મને જ્ઞાની આવશ્યક વ્યવહારદશાના સ્વાધિકારે કરતે છતે કર્મની નિર્જરા કરીને મુક્ત થાય છે. આત્માની શક્તિ વડે કર્મોને ગ્રહણ કરી શકાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મો ગ્રહણ કરવાને આત્માની શક્તિ ખરેખર તેની સંમુખતાને ન ભજતી હોય તે તે તે વ્યાવહારિક કર્તવ્યકાર્યોને
For Private And Personal Use Only